કુંડળીમાં અમલા કીર્તિ યોગ ખોલી નાખશે તમારી કિસ્મતના તાળા, જાણો તમારી કુંડળીમાં બને છે આ યોગ? જુઓ વીડિયો

કુંડળીમાં અમલા કીર્તિ યોગ ખોલી નાખશે તમારી કિસ્મતના તાળા, જાણો તમારી કુંડળીમાં બને છે આ યોગ? જુઓ વીડિયો

| Updated on: Oct 30, 2023 | 1:48 PM

કુંડળીમાં ઘણી વાર એવા પ્રકારના યોગ બનતા હોય છે કે જે તમને સમજવા મુશ્કેલ થઈ જતા હોય છે કેમકે જ્યોતિષની ભાષા અને ગણિત સીધી રીતે સમજમાં આવતું નથી. આવા સમયમાં હવે જ્યારે તમને આવા યોગ વિશે સરળતાથી સમજ મળી શકે અને તે પણ વીડિયોના માધ્યમથી તો કેવું રહેશે? કુંડળીમાં બનતા યોગ વિશેની સ્પેશ્યલ સિરીઝમાં વાત આજે અમલા કીર્તિ યોગ વિશેની કરવામાં આવી

કુંડળીમાં ઘણી વાર એવા પ્રકારના યોગ બનતા હોય છે કે જે તમને સમજવા મુશ્કેલ થઈ જતા હોય છે કેમકે જ્યોતિષની ભાષા અને ગણિત સીધી રીતે સમજમાં આવતું નથી. આવા સમયમાં હવે જ્યારે તમને આવા યોગ વિશે સરળતાથી સમજ મળી શકે અને તે પણ વીડિયોના માધ્યમથી તો કેવું રહેશે? આ જ પ્રયાસ ટીવી 9 ડિજિટલ દ્વારા કરવામાં આવ્યો છે કે જે તમને આપશે કુંડળીમાં બનતા તમામ પ્રકારના યોગ વિશેની સમજ સૌથી સરળ ભાષામા.

કુંડળીમાં બનતા યોગ વિશેની સ્પેશ્યલ સિરીઝમાં વાત આજે અમલા કીર્તિ યોગ વિશેની કરવામાં આવી. જાણીતા જ્યોતિષ વિદ્ ચેતન પટેલ દ્વારા ટીવી 9 ડિજિટલના દર્શકોને માહિતિ પુરી પાડવામાં આવી હતી કે આ યોગ છે શું? અને કુંડળીમાં બને છે તો તે અસર શું કરે છે?

આ સિવાય વીડિયોમાં આપ જાણી શકશો રામાયણને લઈ ખાસ વિગતો અને આ મહાગ્રંથ પાછળની એ પૌરાણિક કથા તે જે કદાચ આપે સાંભળી નહી હોય. આ તમામ પ્રકારની વિગતો જાણવા માટે જુઓ વીડિયો અને અગર આપ પાછળના એપીસોડ જોવા માંગતા હશો તો ટીવી 9ના ફેસબુક પેજ તેમજ યુ ટ્યુબ પર જઈને પણ જોઈ શકાશે.

રાશિફળ અને ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 30, 2023 01:48 PM