Beating Retreat Ceremony: અટ્ટારી વાઘા બોર્ડર ખાતે દેશદાઝની ભાવનાનું પ્રદર્શન સાથે ‘ભારત માતા કી જય’

Beating Retreat Ceremony: અટ્ટારી વાઘા બોર્ડર ખાતે દેશદાઝની ભાવનાનું પ્રદર્શન સાથે 'ભારત માતા કી જય'નાં નારા લાગ્યા હતા. આમ તો ભારત પાકિસ્તાનની વાઘા બોર્ડર પર બીટિંગ રીટ્રીટ સેરેમની નિયમીત પણે યોજાય છે.

| Updated on: Jan 26, 2021 | 5:26 PM

Beating Retreat Ceremony: અટ્ટારી વાઘા બોર્ડર ખાતે દેશદાઝની ભાવનાનું પ્રદર્શન સાથે ‘ભારત માતા કી જય’નાં નારા લાગ્યા હતા. આમ તો ભારત પાકિસ્તાનની વાઘા બોર્ડર પર બીટિંગ રીટ્રીટ સેરેમની નિયમીત પણે યોજાય છે. પરંતુ આજે 72માં ગણતંત્ર દિવસ હોવાથી આ સેરેમની ખાસ હોય છે. આ ઘટનાના સાક્ષી બનવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં. ભારતીય જવાનોએ ભારે જોશ સાથે સેરેનમીમાં ભાગ લીધો હતો. જવાનોને જોઈ હાજર રહેલા લોકોનાં પણ જાણે જોશ જાગ્યું હતું અને ચારેકોર ‘ભારત માતા કી જય’ અને ‘હિંન્દુસ્તાન જીંદાબાદ’ના નારા ગુંજી ઉઠ્યાં હતાં. ભારત તરફથી બીએસએફના જવાનોએ બીટિંગ રીટ્રીટ સેરેમનીમાં ભાગ લીધો હતો.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">