Banaskantha: બે કાર વચ્ચે ટક્કર બાદ એક કારમાં લાગી આગ, જુઓ VIDEO

બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના ઝડીયાલી નજીક 2 કારની ટક્કર થઈ. આ દુર્ઘટના બાદ એક કારમાં આગ ભભૂકી ઉઠી. થોડીવારમાં જ કાર બળીને રાખ થઈ ગઈ. આ અકસ્માતમાં 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

| Updated on: Feb 20, 2021 | 12:46 PM

બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના ઝડીયાલી નજીક 2 કારની ટક્કર થઈ. આ દુર્ઘટના બાદ એક કારમાં આગ ભભૂકી ઉઠી. થોડીવારમાં જ કાર બળીને રાખ થઈ ગઈ. આ અકસ્માતમાં 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">