Aravalli : ધનસુરામાં નાની બોરવાઈ પ્રાથમિક શાળાને તાળાબંધી, ધોરણ 6 અને 7 ના વર્ગ શરૂ કરવા માંગ

Aravalli :  અરવલ્લીના ધનસુરામાં નાની બોરવાઈ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 19, 2021 | 6:36 PM

Aravalli :  અરવલ્લીના ધનસુરામાં નાની બોરવાઈ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં લોકોએ બંધ કરવામાં આવેલા શાળામાં ધોરણ 6 અને 7ના વર્ગો શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. જો કે આ શાળામાં ઓછી સંખ્યા હોવાને શાળાઓના વર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. જેને ફરી ચાલુ કરવા માટે ગ્રામજનોએ શાળાની તાળાબંધી કરી છે. તેમજ જો શાળાના વર્ગોને ફરી ચાલુ કરવામાં નહી આવે તો ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે.

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

g clip-path="url(#clip0_868_265)">