Amreli Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: અમરેલીનાં ઈશ્વરીયા ગામે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ કર્યુ મતદાન, 95વર્ષનાં તેમના માતા પણ જોડાયા મતદાનમાં, કહ્યું કે ભાજપની થશે જીત

Amreli Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: લોકશાહીનાં આ પર્વમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા પણ જોડાયા અને તેમણે પોતાના ગામ ઈશ્વરીયા ખાતે મતદાન કર્યું. પરષોત્તમ રૂપાલા સાથે  તેમનાં 95 વર્ષીય માતૃશ્રીએ પણ મતદાન કર્યું. રૂપાલાએ જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકામા ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

| Updated on: Feb 28, 2021 | 8:26 AM

Amreli Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે અને સાથે જ 3 તાલુકા પંચાયત અને 13 પાલિકાની પેટાચૂંટણી માટે પણ મતદાન હાથ ધરાશે. જિલ્લા, તાલુકા અને પાલિકાની કુલ 8,200 બેઠકો માટે મતદાન હાથ ધરાયું છે કે જેમાં તો કુલ 65,798 મતદાન મથકો પર મતદાન કરશે.

લોકશાહીનાં આ પર્વમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા પણ જોડાયા અને તેમણે પોતાના ગામ ઈશ્વરીયા ખાતે મતદાન કર્યું. પરષોત્તમ રૂપાલા સાથે  તેમનાં 95 વર્ષીય માતૃશ્રીએ પણ મતદાન કર્યું. રૂપાલાએ જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકામા ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">