Amreli : રાજુલા-પીપાવાવ રેલવે ટ્રેક પર ગુડ્ઝ ટ્રેનની અડફેટે આવ્યો સિંહ

Amreli : રાજુલા-પીપાવાવ રેલવે ટ્રેક પર ગુડ્ઝ ટ્રેને સિંહને ( Lion ) અડફેટે લીધો છે. શેત્રુંજી ડીવીઝનના DCF નિશા રાજએ આ ઘટનાની પુષ્ટી કરી હતી.

Charmi Katira
| Edited By: | Updated on: Feb 16, 2021 | 2:33 PM

Amreli : રાજુલા-પીપાવાવ રેલવે ટ્રેક પર ગુડ્ઝ ટ્રેને સિંહને ( Lion ) અડફેટે લીધો છે. આ ઘટના ઊંચેયા 15 નંબરના ફાટક પાસે બની છે. સિંહ (( Lion ) જયારે ગુડ્ઝ ટ્રેનની હડફેટે આવ્યો ત્યારે વનવિભાગ કર્મીની ગેરહાજરી હતી. વન વિભાગ દ્વારા ઈજાગ્રસ્ત સિંહનું રેસ્ક્યુ ઓપરેશન કરી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે સક્કરબાગ ખસેડાશે. શેત્રુંજી ડીવીઝનના DCF નિશા રાજએ આ ઘટનાની પુષ્ટી કરી હતી.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">