Surat: શહેરમાં કોરોના રોકેટ ગતિએ વધ્યો, રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગની એક ટીમ તૈનાત કરવામાં આવી

સુરત શહેરમાં મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યાં છે, ત્યારે બહારથી સુરત શહેરમાં પ્રવેશતા લોકો પર તંત્ર ભાર મૂકી રહ્યું છે. આ પ્રયાસના ભાગ રૂપે રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.

| Updated on: Mar 25, 2021 | 11:57 AM

સુરત શહેરમાં મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યાં છે, ત્યારે બહારથી સુરત શહેરમાં પ્રવેશતા લોકો પર તંત્ર ભાર મૂકી રહ્યું છે. આ પ્રયાસના ભાગ રૂપે રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. પરંતુ કેટલાક પ્રવાસીઓ કોરોના ટેસ્ટ કરાવ્યા વગર જ શહેરમાં ઘૂસી જઇને સુરતીઓને કોરોનાના મુખમાં ધકેલી રહ્યાં છે.

સુરત રેલવે સ્ટેશન પર ટેસ્ટ કરાવ્યા વગર જ શહેરમાં ઘૂસી જતા લોકો સામે કાર્યવાહી કરવાની કોઇ વ્યવસ્થા હજુ સુધી ગોઠવાઇ નથી. રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ માટે માત્ર એક જ ટીમ તૈનાત છે. રેલવે સ્ટેશન પર આવતા પ્રવાસીઓની સંખ્યા સામે એક જ ટીમની કામગીરી ધીમી પુરવાર થઇ રહી છે. લોકોની માગ છે કે, સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી એકથી વધુ ટેસ્ટિંગ ટીમ તૈનાત કરવામાં આવે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">