Ahmedabad :કેમ શહેરમાં વધ્યું પ્રદુષણ ? રાયખડમાં સૌથી વધારે એર કવોલિટી ઇન્ડેકસ

Ahmedabad : શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું. શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 249એ પહોંચ્યો.

| Updated on: Jan 19, 2021 | 10:43 AM

Ahmedabad: શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું.શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 249એ પહોંચ્યો.શહેરમાં રાયખડ વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ સૌથી વધુ.રાયખડમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 325 નોંધાયો.રાયખડ પછી પીરાણા વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ સૌથી વધુ.પીરાણા વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 310 પર પહોંચ્યો.એરપોર્ટ વિસ્તારમાં પણ પ્રદૂષણનું પ્રમાણ વધ્યું. એરપોર્ટ વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 304એ પહોંચ્યો. રખિયાલમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 232એ પહોંચ્યો. ચાંદખેડામાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 215 પર પહોંચ્યો.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">