અમદાવાદના નવા નરોડામાં મેડિકલ સ્ટોરમાંથી લાખોની ચોરી, ચોરો CCTV કેમેરામાં કેદ

Ahmedabad ના નવા નરોડામાં દુકાનોના તાળા તૂટવાની ઘટના સામે આવી છે. Ahmedabad ના  નવા નરોડામાં મેડિકલની દુકાનમાં લાખોની ચોરી થવાનું પ્રકાશમાં આવ્યું છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 07, 2021 | 11:54 PM

અમદાવાદના Nava Naroda માં દુકાનોના તાળા તૂટવાની ઘટના સામે આવી છે. અમદાવાદના Nava Narodaમાં મેડિકલની દુકાનમાં લાખોની ચોરી થવાનું પ્રકાશમાં આવ્યું છે. તેમજ આ ઉપરાંત અન્ય એક અન્ય એક કોમ્પ્લેક્સમાં પણ ચોરી થઇ હોવાની વિગતો સામે આવી હતી. આ વિસ્તારમાં અનેક દુકાનોના તાળા તૂટતા પોલીસને તેની જાણ કરવામાં આવી હતી. તેમજ આ તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા હતા. જેના પગલે પોલીસે તેમને પકડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">