Ahmedabad : SVP હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરોની નારાજગી યથાવત, રસીકરણની કામગીરીમાંથી મુક્તિની માગ

Ahmedabad: SVP હોસ્પિટલના તમામ રેસિડેન્ટ ડોક્ટરો યુટીલિટી બિલ્ડીંગની બહાર પહોંચ્યા હતા. રસીકરણ કામમાંથી મુક્તિ આપવાની રેસિડેન્ટ ડોકટરોએ માંગ કરી છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 13, 2021 | 1:02 PM

Ahmedabad: SVP હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરોની નારાજગી હજી યથાવત છે. SVP હોસ્પિટલના તમામ રેસિડેન્ટ ડોક્ટરો યુટીલિટી બિલ્ડીંગની બહાર પહોંચ્યા હતા. રસીકરણ કામમાંથી મુક્તિ આપવાની રેસિડેન્ટ ડોકટરોએ માંગ કરી છે. મા કાર્ડ-આયુષ્માન કાર્ડ હેઠળ દર્દીઓની સારવાર શરૂ કરવા ડેકટરોની માંગ છે. ગઈકાલથી વિરોધ કરી રહેલા 10 રેસીડેન્ટ ડોકટોરોને કોર્પોરેશન તરફથી નોટીસ આપવામાં આવી હતી.

રેસીડેન્ટ ડોકટોરો દ્વારા માગ સ્વિકારાશે નહીં ત્યાં સુધી કામથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. કાલથી તમામ રેસિડેન્ટ ડોકટરોએ નોન-ઈમર્જન્સી તેમજ વોર્ડ અંતર્ગત કરવાની રહેતી કામગીરી બંધ કરી છે. ઈમરજન્સી ડ્યુટીમાં એકમાત્ર રેસિડેન્ટ ડોકટર ફરજ બજાવશે

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">