Ahmedabad : કોર્પોરેશનની ચુંટણી બાદ ફરી કોરોના હોટ સ્પોટ બનવા તરફ અગ્રેસર, 24 કલાકમાં 114 કેસ નોંધાયા

અમદાવાદ શહેર કોરોના હોટ સ્પોટ બનવા તરફ આગળ વધી રહ્યું છે. કોરોના કાળમાં એક સમયે હોટ સ્પોટ અને ડેથ સ્પોટ બનેલા  Ahmedabad માં છેલ્લા બે દિવસથી કોરોના 100 થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 02, 2021 | 11:14 PM

Ahmedabad : ગુજરાતમાં ફરી કોરોનાના કેસમાં વધારો  થઈ રહ્યો છે અને અમદાવાદ શહેર કોરોના હોટ સ્પોટ બનવા તરફ આગળ વધી રહ્યું છે. કોરોના કાળમાં એક સમયે હોટ સ્પોટ અને ડેથ સ્પોટ બનેલા  Ahmedabad માં છેલ્લા બે દિવસથી કોરોના 100 થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 114 કેસ નોંધાયા છે, જેના લીધે કોર્પોરેશનનું આરોગ્યતંત્ર સફાળું જાગ્યું છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">