Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટમાં નવું નજરાણું, માણો રિવર ક્રુઝની સવારી

Ahmedabad: શહેરની શોભામાં વધુ એક વધારો થયો છે. સાબરમતી નદીમાં જ મુસાફરી કરાવતી રિવર ક્રૂઝ શહેરની શોભાનું કેન્દ્ર બની છે.

| Updated on: Jan 20, 2021 | 9:16 AM

Ahmedabad: શહેરની શોભામાં વધુ એક વધારો થયો છે. સહેલાણીઓને સાબરમતી નદીમાં જ મુસાફરી કરાવતી રિવર ક્રૂઝ શહેરની શોભાનું કેન્દ્ર બની છે. અત્યાર સુધી નદીમાં બોટિંગ દ્વારા લોકો મોજ માણતા હતા. જોકે રિવર ક્રૂઝમાં મુસાફરી કરવાની સાથે લોકો સ્પેશિયલ પ્રોગ્રામનું આયોજન મોજ માણીને કરી શકશે.

 

 

આ રિવર ક્રુઝમાં 60 લોકો આસાનીથી સવારી કરી શકશે. સાથે જ ક્રુઝમાં બર્થ-ડે સેલિબ્રેટ કરવાની પણ વ્યવસ્થા છે. અને, પ્રત્યકે વ્યક્તિ દીઠ ભાડું 200 રૂપિયા લેશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">