Ahmedabad: હોસ્પિટલોમાં ફાયર સેફટી મુદ્દે હાઇકોર્ટનું આકરું વલણ, 151 હોસ્પિટલને નોટિસ ઇસ્યુ કરવા આદેશ

Ahmedabad: હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી મુદ્દે હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટે અમદાવાદ કોર્પોરેશનને નિર્દેશ આપ્યો છે.

| Updated on: Jan 29, 2021 | 6:52 PM

Ahmedabad: હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી મુદ્દે હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટે અમદાવાદ કોર્પોરેશનને ફાયર સેફ્ટી મામલે નિર્દેશ આપ્યો છે. જેમાં 151 હોસ્પિટલ્સને તાત્કાલિક નોટિસ ઈશ્યૂ કરવા આદેશ કર્યો છે. 24 ફેબ્રુઆરી સુધીમાં જો ફાયર NOC ના હોય તો હોસ્પિટલ દર્દી દાખલ કરી નહીં શકે તેવો આદેશ કર્યો છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">