AHMEDABAD: JUHAPURA વિસ્તારમાં દુકાનોમાં ભભૂકી ઉઠી આગ, ફાયરની ટીમે મેળવ્યો આગ પર કાબુ

અમદાવાદમાં(AHMEDABAD) છાશવારે આગની (FIRE) ઘટના સામે આવતી રહે છે. રવિવારે સવારે અમદાવાદના જુહાપુરાના(JUHAPURA) ચાર રસ્તા પાસે આવેલી આઠથી દસ દુકાનોમાં આકસ્મિક કારણોસર આગ લાગી હતી.

Charmi Katira
| Edited By: | Updated on: Jan 24, 2021 | 10:58 AM

અમદાવાદમાં(AHMEDABAD) છાશવારે આગની (FIRE) ઘટના સામે આવતી રહે છે. રવિવારે સવારે અમદાવાદના જુહાપુરાના(JUHAPURA) ચાર રસ્તા પાસે આવેલી આઠથી દસ દુકાનોમાં આકસ્મિક કારણોસર આગ લાગી હતી. આગની ઘટનાની ફાયર વિભાગને જાણ થતા ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.

પ્રાથમિક તપાસમાં આ દુકાનોમાં આકસ્મિક કારણસર આગ લાગી હતી. એક દુકાનમાંથી જીવતી મરધીઓ પણ બહાર કાઢવામાં આવી હતી. ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ આગને કાબુમાં લઈ લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈપણ જાનહાનિ થઈ નોહતી.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">