Ahmedabad Corporation Election 2021: ગૃહપ્રધાન પ્રદિપસિંહ જોડેજાએ પરિવાર સાથે કર્યું મતદાન, કહ્યું મતદાન પવિત્ર ફરજ

Ahmedabad Corporation Election 2021 જંગમાં પ્રધાનો અને નેતાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ વસ્ત્રાલની માધવ સ્કૂલમાં મત આપ્યો. તેમણે જણાવ્યું કે 2015 કરતા પણ વધારે સારી રીતે ભાજપ જીતીને બહાર આવશે અને શહેરનો વિકાસ લોકો જોઈ શકશે.

| Updated on: Feb 21, 2021 | 10:03 AM

Ahmedabad Corporation Election 2021 જંગમાં પ્રધાનો અને નેતાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ વસ્ત્રાલની માધવ સ્કૂલમાં મત આપ્યો. તેમણે જણાવ્યું કે 2015 કરતા પણ વધારે સારી રીતે ભાજપ જીતીને બહાર આવશે અને શહેરનો વિકાસ લોકો જોઈ શકશે.

ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ એમ પણ જણાવ્યું કે મતદાન એ આપણી પવિત્ર ફરજ છે અને લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી હતી.

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

g clip-path="url(#clip0_868_265)">