Ahmedabad : વસ્ત્રાલમાં યુનાઇટેડ સ્કૂલમાં EVMમાં ગડબડી હોવાનો કોંગ્રેસ ઉમેદવારનો આક્ષેપ

Ahmedabad : વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી યુનાઇટેડ સ્કૂલમાં EVM માં ગડબડી હોવાનો આક્ષેપ થયો છે. કોંગ્રેસના વસ્ત્રાલ વોર્ડના ઉમેદવારે આ ગંભીર આક્ષેપ કર્યા છે.

| Updated on: Feb 21, 2021 | 1:44 PM

Ahmedabad : વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી યુનાઇટેડ સ્કૂલમાં EVM માં ગડબડી હોવાનો આક્ષેપ થયો છે. કોંગ્રેસના વસ્ત્રાલ વોર્ડના ઉમેદવારે આ ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે 2 નંબરનું બટન ન દબાતું હોવાનો આક્ષેપ કર્યો છે. અને, બટન ન દબાતું હોવાની પ્રીસાઈડિંગ ઓફિસરને લેખિતમાં ફરિયાદ કરી છે. 200થી વધુ મતદારોએ વોટિંગ કરી નાખ્યા પછી પ્રીસાઈડિંગ ઓફિસરે ચૂંટણી એજન્ટની ફરિયાદ સાંભળી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આ મામલે પ્રીસાઈડિંગ ઓફિસર દ્વારા મતદારની હાજરીમાં EVM મશીન ચેક કરતા બટન ન દબાતું હોવાનું સામે આવ્યું છે. જોકે, ફરિયાદ લીધા બાદ ટેક્નિકલ ખામીના કારણે EVM મશીન બદલવામાં આવ્યું હતું.

Follow Us:
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">