AHMEDABAD : કોરોનાના કેસમાં ઉછાળો, માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં થયો ઉમેરો

AHMEDABAD : અમદાવાદ સહિત રાજયમાં સ્થાનિક ચૂંટણી બાદ કોરોનાના કેસમાં ભારે ઉછાળો નોંધાયો છે. ત્યારે અમદાવાદમાં પણ કોરોનાના કેસમાં ઉમેરો થયો છે.

  • Tv9 Webdesk18
  • Published On - 23:14 PM, 4 Mar 2021
AHMEDABAD : કોરોનાના કેસમાં ઉછાળો, માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં થયો ઉમેરો

AHMEDABAD : અમદાવાદ સહિત રાજયમાં સ્થાનિક ચૂંટણી બાદ કોરોનાના કેસમાં ભારે ઉછાળો નોંધાયો છે. ત્યારે અમદાવાદમાં પણ કોરોનાના કેસમાં ઉમેરો થયો છે. જેને પગલે શહેરમાં માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં ઉમેરો થયો છે. શહેરમાં વધુ 2 સ્થળ માઈક્રો કન્ટેન્મેન્ટમાં ઉમેરાયા છે. આ પહેલા 39 સ્થળ માઈક્રો કન્ટેન્મેન્ટ જાહેર કરાયા હતા. હવે માઈક્રો કન્ટેન્મેન્ટનો આંકડો 41 પર પહોંચ્યો છે. AMC દ્વારા માઈક્રો કન્ટેન્મેન્ટમાં સર્વે હાથ ધરાયો છે.