Ahmedabad : મહાનગરપાલિકાના ચૂંટણી જંગ માટે ભાજપે પ્રચારના શ્રીગણેશ કર્યા

Ahmedabad : મહાનગરપાલિકાના ચૂંટણી જંગ માટે ભાજપે પ્રચારના શ્રી ગણેશ કર્યા. અમદાવાદના વટવા વિસ્તારમાં પેજ સમિતિ કાર્ડ વિતરણ સમારોહ યોજાયો.

| Updated on: Jan 27, 2021 | 7:31 PM

Ahmedabad : મહાનગરપાલિકાના ચૂંટણી જંગ માટે ભાજપે પ્રચારના શ્રી ગણેશ કર્યા. અમદાવાદના વટવા વિસ્તારમાં પેજ સમિતિ કાર્ડ વિતરણ સમારોહ યોજાયો. તે પૂર્વે દાસ્તાન ફાર્મથી જંગી બાઈક રેલી નિકળી. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, સાંસદ, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં. અમદાવાદમાં પેજ સમિતિના 51 હજારથી વધારે સભ્યોની રચના કરવામાં આવી છે. આ પેજ કમિટીના પ્રમુખ અને સભ્યોનો કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમને સંબોધતા ભાજપ પ્રદેશ પ્રમુખે પેજ પ્રમુખોની મહેનતથી જ લોકસભામાં બે વાર 26માંથી 26 બેઠક જીતી છે. પાટીલે પેજ પ્રમુખોને અણુબોમ્બ ગણાવતા કહ્યું કે પક્ષના મહેનતુ કાર્યકરો જ કોંગ્રેસને નાબૂદ કરી દેશે.

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">