AHMEDABAD : સોલા નજીક બર્ડ ફ્લૂની દસ્તક, મરઘાંના સેમ્પલનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
AHMEDABAD : અમદાવાદ જિલ્લાના સોલા નજીક બર્ડફ્લૂની દસ્તક વર્તાઇ રહી છે. અહીં, કેટલાક મરઘાંના સેમ્પલનો બર્ડ ફલૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
AHMEDABAD : અમદાવાદ જિલ્લાના સોલા નજીક બર્ડફ્લૂની દસ્તક વર્તાઇ રહી છે. અહીં, કેટલાક મરઘાંના સેમ્પલનો બર્ડ ફલૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી કલેક્ટરે પ્રભાવિત 1 કિમી વિસ્તારને ચેપગ્રસ્ત જાહેર કર્યો છે. સાથે જ પ્રભાવિત વિસ્તારમાં તમામ પ્રકારની અવરજવર પર પ્રતિબંધ મુક્યો છે. હાલ તો બર્ડ ફલૂ રિપોર્ટ પોઝિટિવ આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે
Latest Videos
Latest News