GUJARAT: કેશોદમાં વિદ્યાર્થીનીઓ પોઝિટિવ આવ્યા બાદ SURATનું તંત્ર સફાળુ જાગ્યું

GUJARAT: શાળા ખૂલ્યા બાદ કેશોદમાં એક સાથે 11 વિધાર્થીનીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બાદ સુરત(SURAT) તંત્ર સફાળુ જાગ્યુ હતું.  સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા એન્ટિજન રેપિડ ટેસ્ટ શાળા અને કોલેજામાં શનિવારે 61 શાળામાં રેપિડ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા

Charmi Katira
| Edited By: | Updated on: Jan 24, 2021 | 11:24 AM

GUJARAT: શાળા ખૂલ્યા બાદ કેશોદમાં એક સાથે 11 વિધાર્થીનીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બાદ સુરત(SURAT) તંત્ર સફાળુ જાગ્યુ હતું.  સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા એન્ટિજન રેપિડ ટેસ્ટ શાળા અને કોલેજામાં શનિવારે 61 શાળામાં રેપિડ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા હતા. 3400થી વધુ લોકોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન એક શિક્ષિકાનો રીપોટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. નોંધનીય છે કે, અગાઉ પણ બાળકો અને શિક્ષકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ શાળા અને કોલેજોમાં તબક્કાવાર રેપિડ ટેસ્ટ કરવામાં આવશે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">