Inflation : મોંઘવારીનો વધુ એક માર, પેટ્રોલ-ડીઝલ અને LPG બાદ હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો

Inflation : પેટ્રોલ-ડીઝલ અને LPG બાદ હવે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. 

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 27, 2021 | 1:37 PM

Inflation : પેટ્રોલ-ડીઝલ અને  LPG ગેસમાં ભાવવધારો સહન કરી રહેલી જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. રસોઈ બનાવવામાં જરૂરી એવા સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં પણ હવે વધારો થયો છે. સીંગતેલના ભાવમાં છેલ્લા એક અઠવાડિયામાં રૂ.75નો વધારો થયો છે. જ્યારે કપાસિયા તેલના ભાવમાં અઠવાડિયામાં રૂ.100 નો વધારો થયો છે.

છેલ્લા એક અઠવાડિયામાં સીંગતેલમાં એક ડબ્બે રૂ.75નો ભાવ વધારો થતાં સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2550 પર પહોંચ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયેલા વધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. 

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">