Mahisagar: મંજૂરી લીધા વગર લગ્નન પ્રસંગ યોજતા પોલીસની કાર્યવાહી, 22 લોકો સામે નોંધાયો ગુનો

મહીસાગરના સંતરામપુર તાલુકા બાવાના સાલીયા ગામે મહીસાગર SOG પોલીસે 22 લોકો સામે ગુનો નોંધાયો છે. લગ્નમાં મંજૂરી લીધા વગર લગ્નન પ્રસંગ યોજતા પોલીસે કાર્યવાહી કરી.

મહીસાગરના સંતરામપુર તાલુકા બાવાના સાલીયા ગામે મહીસાગર SOG પોલીસે 22 લોકો સામે ગુનો નોંધાયો છે. લગ્નમાં મંજૂરી લીધા વગર લગ્નન પ્રસંગ યોજતા પોલીસે કાર્યવાહી કરી. પોલીસની ટીમ રાત્રે પેટ્રોલીંગમાં હતા તે સમયે રાત્રે સંતરામપુર બાવાના સાલીયા જઇને તપાસ કરતા લગ્નન ચાલુ હતા.

 

આ પણ વાંચો: Gandhinagar: હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 1200 બેડની કોવિડ હોસ્પિટલનું નિર્માણ કરાશે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કરી જાહેરાત