Ahmedabad: ઠક્કરબાપાનગર વોર્ડમાં 104 વર્ષના મહિલાએ કર્યું મતદાન, એકપણ વખત મતદાન કરવાનું ચૂક્યા નથી

મહાનગરોમાં લોકશાહીના મહાપર્વ દરમિયાન કેટલાક મતદારો જરા હટકે જોવા મળ્યા. જેમાં અમદાવાદના ઠક્કરબાપાનગરમાં 104 વર્ષના સૌથી વયોવૃદ્ધ મહિલાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

| Updated on: Feb 21, 2021 | 4:18 PM

મહાનગરોમાં લોકશાહીના મહાપર્વ દરમિયાન કેટલાક મતદારો જરા હટકે જોવા મળ્યા. જેમાં અમદાવાદના ઠક્કરબાપાનગરમાં 104 વર્ષના સૌથી વયોવૃદ્ધ મહિલાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. 104 વર્ષના જમનાબેન પટેલે પરિવાર સાથે મતદાન કરીને સાચા નાગરિક તરીકેની ફરજ અદા કરી. જમનાબેન એકપણ વખત મતદાન કરવાનું ચૂક્યા નથી. તેમણે કહ્યું કે, હવે તેમને મતદાન કરવા મળશે કે નહીં તે ખબર નથી. જેથી તેઓ આ વખતે લોકોમાં મતદાનની જાગૃતિ આવે તે માટે મતદાન કર્યું છે.

Follow Us:
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">