Valentine Day Week: જાણો વેલેન્ટાઈન ડે વીકમાં કઈ તારીખે ક્યા દિવસની ઉજવણી કરાશે?
વેલેન્ટાઈન ડે દુનિયાભરમાં એક ખાસ રીતે ઉજવવામાં આવે છે. પ્રેમ કરનારાઓ માટે આ દિવસ એક ખાસ દિવસ હોય છે. આ વર્ષે પણ વિવિધ દિવસો શરૂ થઈ ગયા છે. આ દિવસે એવી માન્યતા છે કે લોકો પોતાના દિલની વાત કહે છે અને જણાવે છે કે તેઓ તેમની સાથે પ્રેમ કરે છે. આ વખતે પણ વેલેન્ટાઈન વીકની […]
વેલેન્ટાઈન ડે દુનિયાભરમાં એક ખાસ રીતે ઉજવવામાં આવે છે. પ્રેમ કરનારાઓ માટે આ દિવસ એક ખાસ દિવસ હોય છે. આ વર્ષે પણ વિવિધ દિવસો શરૂ થઈ ગયા છે. આ દિવસે એવી માન્યતા છે કે લોકો પોતાના દિલની વાત કહે છે અને જણાવે છે કે તેઓ તેમની સાથે પ્રેમ કરે છે. આ વખતે પણ વેલેન્ટાઈન વીકની શરૂઆત થઈ ગયી છે. લોકો સોશિયલ મીડિયા પર વિવિધ સ્ટેટસ મુકીને આ દિવસોની ઉજવણી કરી રહ્યાં છે અને એકબીજાને મેસેજ મોકલીને પણ પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે.
7 ફેબ્રુઆરીથી વેલેન્ટાઈન દિવસોની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં 7 ફેબ્રુઆરીએ રોઝ ડેની ઉજવણી કરવામાં આવી હતી. સતત એક અઠવાડિયા સુધી આ દિવસની ઉજવણી કરાઈ છે અને અંતે વેલેન્ટાઈન ડે છેલ્લે 14 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જાણો આ વર્ષના વેલેન્ટાઈન વીકમાં ક્યારે ક્યાં દિવસની ઉજવણી કરાશે? રોઝ ડે 7 ફેબ્રુઆરી પ્રપોઝ ડે 8 ફેબ્રુઆરી ચોકલેટ ડે 9 ફેબ્રુઆરી ટેડી ડે 10 ફેબ્રુઆરી પ્રોમિસ ડે 11 ફેબ્રુઆરી હગ ડે 12 ફેબ્રુઆરી કિસ ડે 13 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે 14 ફેબ્રુઆરી
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]