જ્યારે નીરજ ચોપરાને નાની બાળકીએ ક્યુ ‘મારા ફેવરીટ તો તમે જ છો’, લોકોનું દીલ જીતી રહ્યો છે આ વીડિયો

વાયરલ થઈ રહેલા વીડિયોમાં નીરજ ચોપરા એક નાની છોકરી સાથે વાત કરતા જોઈ શકાય છે, જ્યાં તે તેને કોઈનું નામ શોધવાનું કહે છે અને બદલામાં છોકરી તેને કહે છે કે તેનો ફેવરિટ હીરો નીરજ છે ચોપરા છે.

જ્યારે નીરજ ચોપરાને નાની બાળકીએ ક્યુ 'મારા ફેવરીટ તો તમે જ છો', લોકોનું દીલ જીતી રહ્યો છે આ વીડિયો
You are my favourite says a girl to Neeraj Chopra is winning hearts on the internet
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 9:53 AM

ટોક્યો ઓલિમ્પિક 2021માં ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીતનાર એથલીટ નીરજ ચોપરાની આ વર્ષના મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર (ખેલ રત્ન પુરસ્કાર 2021) માટે પસંદગી કરવામાં આવી છે. દરરોજ તેની સાથે જોડાયેલા સમાચાર બહાર આવતા રહે છે. સોશિયલ મીડિયા પર તેની સાથે જોડાયેલા ઘણા ફોટા અને વીડિયો પણ જોવા મળે છે. હવે હાલમાં નીરજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો તેને રિયલ હીરો કહી રહ્યા છે.

વાયરલ થઈ રહેલો નીરજ ચોપરાનો આ વીડિયો એટલો ક્યૂટ છે કે સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. સાથે જ લાઈક્સ અને કોમેન્ટ્સથી ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વીડિયોને અત્યાર સુધીમાં 12 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે, સાથે જ વીડિયો પર હજારો લાઈક્સ પણ જોવા મળી રહ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

વાયરલ થઈ રહેલા વીડિયોમાં નીરજ ચોપરા એક નાની છોકરી સાથે વાત કરતા જોઈ શકાય છે, જ્યાં તે તેને કોઈનું નામ શોધવાનું કહે છે અને બદલામાં છોકરી તેને કહે છે કે તેનો ફેવરિટ હીરો નીરજ છે ચોપરા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. તમે બધા Pankaj Nain IPS ના પેજ પર વીડિયો જોઈ શકો છો. આ વીડિયોને શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, ‘અમારા ફેવરિટ તમે છો, પાણીપત સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં બાળકો સાથે વાતચીત કરતી વખતે આ વ્યક્તિ (નીરજ ચોપરા)ની સાદગી જુઓ.’

આ વીડિયો પરના રિએક્શન વિશે વાત કરતા એક યુઝરે લખ્યું, ‘ખરેખર આ વ્યક્તિ રિયલ હીરો છે’, બીજાએ લખ્યું, ‘આ છોકરીનું નસીબ ઘણું સારું નીકળ્યું’, ત્રીજાએ લખ્યું, ‘નીરજ ચોપરા જી તમે રિયલમાં કોઈ હીરોથી ઓછા નથી, અમે તમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ’ આ સિવાય વીડિયોમાં ઘણી બધી ઈમોજી પણ જોવા મળી રહી છે. વાયરલ થઈ રહેલો વીડિયો અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ જોવા મળી રહ્યો છે. આ સાથે હજારો લોકો પોતાની પ્રતિક્રિયા પણ શેર કરશે.

આ પણ વાંચો –

Sameer Wankhede Case: લાંચ કેસમાં સમીર વાનખેડે સામે મુંબઈ પોલીસ એક્શનમાં, તપાસ માટે અધિકારીની નિમણૂક

આ પણ વાંચો –

Vaccination campaign: હવે ઘરે ઘરે પહોચશે કોરોના રસી, સરકારે બનાવ્યો ‘હર ઘર દસ્તક’ પ્લાન, 2 નવેમ્બરે અભિયાન શરૂ કરવા સૂચન

આ પણ વાંચો –

T20 World Cup: વેસ્ટ ઇન્ડીઝની વધી મુસીબત ! સતત બીજા ઝટકા રુપ વધુ એક ખેલાડી ટૂર્નામેન્ટની બહાર થયો, હોલ્ડર ઇન

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">