એક શ્રાપ અને તળાવનું પાણી થઇ ગયુ ઝેરી! જાણો આ રહસ્યમયી તળાવ વિશે જેનું પાણી પીને માણસ જીવીત નથી બચતો

આજ સુધી કોઇને ખબર નથી પડી કે આ તળાવમાં એવું શું છે કે વ્યક્તિ તેનું પાણી પીને મરી જાય છે. કેટલાક લોકો માને છે કે આ તળાવના પાણીમાં કેટલાક ખતરનાક ઝેરી ગેસ ભળી ગયા હશે, પરંતુ આના કોઈ પુરાવા મળ્યા નથી.

એક શ્રાપ અને તળાવનું પાણી થઇ ગયુ ઝેરી! જાણો આ રહસ્યમયી તળાવ વિશે જેનું પાણી પીને માણસ જીવીત નથી બચતો
World most mysterious lake fundudzi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2021 | 9:26 AM

દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જેમનું રહસ્ય હજુ વણઉકેલાયેલું છે. એવા અનેક પર્વતો, સરોવરો અને નદીઓ છે જેના વિશે જાણીને દરેક લોકો દંગ રહી જાય. આજે અમે તમને એવા જ એક સરોવર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે કહેવામાં આવે છે કે જે પણ આ તળાવનું પાણી પીવે છે તે જીવતો રહેતો નથી અને ટૂંક સમયમાં જ તેનું મૃત્યુ થઈ જાય છે.

અમે દક્ષિણ આફ્રિકામાં (South Africa) સ્થિત ફંડુડ્ઝી તળાવ (Fundudzi Lake) વિશે વાત કરી રહ્યા છીએ, સ્થાનિક લોકો અનુસાર, દંતકથા એવી છે કે પ્રાચીન સમયમાં એક કોઢી વ્યક્તિ જે આ સ્થળે લાંબી મુસાફરી કરીને આવ્યો હતો તેને લોકો દ્રારા ખોરાક અને આશ્રય આપવામાં આવ્યો ન હતો. એવું કહેવાય છે કે આ પછી તે વ્યક્તિએ લોકોને શાપ આપ્યો અને તળાવમાં પ્રવેશ કર્યો અને પછી ગાયબ થઈ ગયો.

મુતાલી નદીના પ્રવાહને અવરોધિત કરનારા ભૂસ્ખલનને કારણે પ્રાચીન સમયમાં તળાવની રચના થઈ હોવાનું કહેવાય છે, અને હવે તે એક રહસ્ય છે કે નદીનું પાણી ખૂબ જ સ્વચ્છ છે. આમ છતાં એવું તો શું કારણ છે કે આ પાણી પિનાર લોકોનું મોત થઇ જાય છે. સ્થાનિક લોકો એ પણ કહે છે કે તળાવ એક વિશાળ ડ્રેગન પર્વત દ્વારા સુરક્ષિત છે, વેન્ડા આદિવાસીઓને ખુશ કરવા માટે દર વર્ષે જે નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં અપરિણીત છોકરીઓ નૃત્ય કરે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પાણીના રહસ્યને ઉકેલવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ દરેક વખતે તપાસકર્તાઓ નિષ્ફળ રહ્યા હતા. 1946 માં, એન્ડી લેવિન નામનો માણસ તળાવના પાણી વિશેનું સત્ય જાણવા અહીં આવ્યો હતો. તેણે આ તળાવમાંથી થોડું પાણી લીધું અને તળાવની આજુબાજુથી કેટલાક છોડ લીધા અને ચાલ્યો ગયો. પરંતુ તે થોડો સમય ચાલ્યા બાદ રસ્તો ભૂલી ગયો અને ભટકતો રહ્યો. થોડા દિવસોમાં તે વ્યક્તિનું મોત થયુ.

આજ સુધી કોઇને ખબર નથી પડી કે આ તળાવમાં એવું શું છે કે વ્યક્તિ તેનું પાણી પીને મરી જાય છે. કેટલાક લોકો માને છે કે આ તળાવના પાણીમાં કેટલાક ખતરનાક ઝેરી ગેસ ભળી ગયા હશે, પરંતુ આના કોઈ પુરાવા મળ્યા નથી.

આ પણ વાંચો –

Raipur Blast : રાયપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બ્લાસ્ટ, ઘટનામાં CRPF ના 6 જવાન ઘાયલ

આ પણ વાંચો –

Singhu Border Murder Case: સિંઘુ બોર્ડર પર નિહંગોએ યુવાનની હત્યા કેમ કરી? અત્યાર સુધી દરેક અપડેટ જાણો

આ પણ વાંચો –

કોંગ્રેસમાં ઉથલપાથલ વચ્ચે આજે CWC ની બેઠક, વિધાનસભાની ચૂંટણી પર ચર્ચા, પાર્ટી અધ્યક્ષ અંગેનો નિર્ણય પણ શક્ય

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">