OMG! આ મહિલા લોકોને ખાવાનું ખાતા જોઇ નથી શક્તી, ગુસ્સાને કંટ્રોલ કરવા લગાવી લે છે હેડફોન

લુઇસને મિસોફોનિયા નામની બીમારી છે, જેના કારણે તે અવાજ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. આ એક પ્રકારનો ફોબિયા છે, જે ચોક્કસ અવાજ સંભળાતાની સાથે જ વ્યક્તિના તણાવમાં વધારો કરે છે.

OMG! આ મહિલા લોકોને ખાવાનું ખાતા જોઇ નથી શક્તી, ગુસ્સાને કંટ્રોલ કરવા લગાવી લે છે હેડફોન
Women don’t like to watch others while eating
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 8:06 PM

ઘણા લોકોને જમતી વખતે ચપચપ અવાજ કરીને જમવાની આદત હોય છે. આ અવાજ ઘણો જ ઇરિટેટિંગ હોય છે. ઘણા લોકો આ અવાજથી કંટાળી જાય છે તો કેટલાક લોકો આ અવાજને ઇગ્નોર કરે છે. પરંતુ હમણા સુધી તમે કોઇ વ્યક્તિને આના કારણે ભડકતાં નહીં જોયા હોય પરંતુ બ્રિટનમાં રહેનારી લુઇસ લૈંસબરીને  (Louise Lansbury) આ વાતથી સખત એલર્જી છે. તેનું કહેવું છે કે તે લોકોને ખાવાનું ખાતા જોઇ નથી શક્તી કારણે કે તેને લોકોના ખાવાના અવાજ પર ગુસ્સો આવે છે. આ બાદ તે પોતાના પર કંટ્રોલ નથી કરી શક્તી

લુઈસ લેન્સબરીનો આ કિસ્સો જાણીને તમને અજીબ લાગશે, પરંતુ આ મહિલા લંચ કે ડિનર માટે કોઈના ઘરે કે પાર્ટીમાં જાય છે ત્યારે તે લોકોના ખાવાના અવાજથી બચવા માટે કાનમાં હેડફોન લગાવે છે. 32 વર્ષીય લુઈસ કહે છે કે જમતી વખતે લોકોના મોંથી ચાવવાનો અવાજ તેને ગુસ્સે કરે છે.

હવે તમે વિચારતા હશો કે આ એટલી મોટી સમસ્યા નથી કે લોકો ગુસ્સે થાય. પરંતુ લુઇસ સાથે બીજી સમસ્યા છે. લુઇસને મિસોફોનિયા નામની બીમારી છે, જેના કારણે તે અવાજ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. આ એક પ્રકારનો ફોબિયા છે, જે ચોક્કસ અવાજ સંભળાતાની સાથે જ વ્યક્તિના તણાવમાં વધારો કરે છે. તે ચિડાઈ જાય છે અને ગુસ્સે થવા લાગે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ જ કારણ છે કે લુઇસ ખાસ કરીને ફૂડ ખાતી વખતે લોકોના ચાવવાના અવાજથી ખૂબ હેરાન થાય છે. આ અવાજ તેને એટલો ચીડવે છે કે તે પોતાની જાત પરનો કાબૂ ગુમાવી બેસે છે. તેના પરિવારના તમામ સભ્યો તેના ફોબિયાથી વાકેફ છે. આ કારણથી લુઈસ પોતાના ગુસ્સાથી બચવા હેડફોનનો ઉપયોગ કરે છે.

રસપ્રદ વાત એ છે કે લુઈસને બાકીના અવાજ સાથે કોઈ સમસ્યા નથી. પરંતુ લોકોના ખાવાનો અવાજ સાંભળીને તે ગુસ્સે થઈ જાય છે. લુઈસ કહે છે કે છેલ્લા 10 વર્ષમાં લોકોના અવાજે તેને જમતી વખતે સૌથી વધુ ગુસ્સો અપાવ્યો છે.

આ પણ વાંચો –

BHARUCH : વિકાસનો પીછો કરતા વિવાદને દૂર કરવા ભાજપાના નેતાઓના દિલ્લીમાં ધામા, જાણો શું છે આખો મામલો

આ પણ વાંચો –

AHMEDABAD : અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ અને અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસના સંચાલનમાં ફેરફાર

આ પણ વાંચો –

Maharashtra Omicron Alert ! મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્ર પર છવાયા જોખમના વાદળો, RT-PCR ટેસ્ટમાં 8 પોલીસકર્મીઓ સહિત 10 કોવિડ પોઝિટિવ મળી આવ્યા

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">