કામની વાત : મોબાઈલ રિચાર્જ કેમ અને ક્યારથી થશે મોંઘુ, વાંચો સંપૂર્ણ વિગતો

મોબાઈલ ઓપરેટરોએ ગયા વર્ષે નવેમ્બરમાં ટેરિફમાં વધારો કર્યો હતો. જેના કારણે રિચાર્જ પ્લાનના દરમાં 20 થી 25 ટકાનો વધારો થયો હતો. આ વધારો 2 વર્ષ પછી થયો છે. પરંતુ હવે ભાવમાં નવો વધારો ટૂંક સમયમાં થશે.

કામની વાત : મોબાઈલ રિચાર્જ કેમ અને ક્યારથી થશે મોંઘુ, વાંચો સંપૂર્ણ વિગતો
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 1:32 PM

મોબાઈલ યુઝર્સ હાલમાં મોબાઈલ રિચાર્જના (Mobile Recharge) ખર્ચનો સામનો કરી રહ્યા છે. રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયાએ બે મહિના પહેલા તમારા મોબાઈલ રિચાર્જને લગભગ 20 થી 25 ટકા મોંઘું કર્યું છે. મોબાઈલ રિચાર્જના દરમાં આ વધારો બે વર્ષ બાદ થયો છે. પરંતુ ભાવમાં નવો ઉછાળો હવે ટુંક સમયમાં જોવા મળી શકે છે. આ વખતે વોડાફોન આઈડિયા (Vodafone Idea) ભાવ વધારો શરૂ કરશે. વોડાફોન આઈડિયાના એમડી અને સીઈઓ રવિન્દર ઠક્કરે કહ્યું છે કે કંપની આ વર્ષે પણ તેના પ્લાનને મોંઘા બનાવશે. વોડાફોન આઈડિયાના પ્લાન 2022ના અંત સુધીમાં અથવા 2023ની શરૂઆતમાં મોંઘા થઈ શકે છે. નવા ટેરિફથી કંપની માટે પ્રતિ યુઝર્સ સરેરાશ આવક (ARPU)માં ઓછામાં ઓછો 1.9 ગણો વધારો થવાની ધારણા છે.

વોડાફોન આઈડિયા સતત સબસ્ક્રાઈબર્સના મામલામાં ઘણું સહન કરી રહ્યું છે. તેના યુઝર્સ સતત ઘટી રહ્યા છે. ડિસેમ્બર 2021માં કંપનીના પ્લાન મોંઘા થયા બાદ તેના સબસ્ક્રાઈબર બેઝમાં લગભગ3 કરોડનો ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય ટેરિફ મોંઘા થયા બાદ પણ પ્રતિ યુઝર્સ સરેરાશ આવક (ARPU)માં પણ 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીની વર્તમાન ARPU રૂ. 115 છે, જે 2020-21ના છેલ્લા ક્વાર્ટરમાં રૂ. 121 હતી.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

વોડાફોન આઈડિયાને ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં 7231 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હવે ભાવ વધારા વિશે ઠક્કર કહે છે કે ભાવમાં ચોક્કસ વધારો થશે. તેમણે કહ્યું કે સમય જોવો પડશે. તે 2022 અથવા 2023માં થઈ શકે છે. ઠક્કરે સંકેત આપ્યો છે કે તેઓ ટેરિફ વધારા માટે બે વર્ષ રાહ જોશે નહીં.

નિષ્ણાતો એમ પણ કહે છે કે કંપનીઓ 2022માં જ ટેરિફમાં વધારો કરી શકે છે. Airtel, Jio અને Vodafone Idea તેમના ARPUને રૂ. 200 અને પછી રૂ. 300 સુધી લઇ જવા માંગે છે. આ માટે તેઓએ ટેરિફ વધારોનો આશરો લેવો પડશે. અત્યારે Airtel અને Jioનું ARPU 150 રૂપિયાથી ઉપર છે. તમને જણાવી દઈએ કે 2019માં સૌથી વધુ ટેરિફમાં 50 થી 60 ટકાની વચ્ચે વધારો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Republic Day Celebration 2022 highlights : રાજપથ પર ‘શક્તિ શો’, પહેલીવાર ફ્લાય-પાસ્ટમાં 75 એરક્રાફ્ટ, રાફેલએ બતાવ્યું પોતાનું ગૌરવ

આ પણ વાંચો : EPFO : હવે PF ખાતામાંથી બીજી વખત પણ ઉપાડી શકો છો Covid Advance, જાણો કઈ રીતે

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">