તમને 5 કરોડની લોટરી લાગે તો તમે શું કરશો ? આ ભાઇએ જે કર્યુ તે તો નહીં જ કરો

લોટરી વિજેતાએ લૉકડાઉન દરમિયાન 5 કરોડ રૂપિયા મિત્રો અને અજાણ્યા લોકો વચ્ચે દાન કરી દીધા. ચાર્લટને જણાવ્યુ કે તેનો ઉદ્દેશ્ય પૈસાથી છુટકારો મેળવવાનો હતો

તમને 5 કરોડની લોટરી લાગે તો તમે શું કરશો ? આ ભાઇએ જે કર્યુ તે તો નહીં જ કરો
What would you do if you won the 5 crore lottery?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 12:42 PM

કહેવાય છે ને કે ‘ઉપર વાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડ કે’ માણસની કિસ્મત ક્યારે બદલાઇ જાય કઇં કઇ નક્કી નથી હોતુ. આ જ કારણ છે કે લોકો લોટરીની ટિકીટો ખરીદતા હોય છે. એ આશામાં કે ક્યારેક એમના પણ નસીબ બદલાઇ જશે. તેવામાં જો કોઇ વ્યક્તિની 5 કરોડની લોટરી લાગી જાય તો તેની ખુશીનો કોઇ પાર નથી રહેતો. તરત જ તે વ્યક્તિ પ્લાન અને લિસ્ટ બનાવવાનું શરૂ કરશે કે આ પૈસાને ખર્ચ ક્યાં કરવા ?

પરંતુ ઓસ્ટ્રેલિયાના એક વ્યક્તિને જ્યારે 5 કરોડની લોટરી લાગી તો તેણે એવું કઇંક કર્યુ કે જેને જાણીને સૌ કોઇ ચોંકી ગયા. આ લોટરીના બધા જ રૂપિયા તેણે અજાણી વ્યક્તિઓને દાન કરી દીધા. એક અહેવાલ પ્રમાણે, ઓસ્ટ્રેલિયાઇ વ્યક્તિ પીટર ચાર્લટને ટૈટ્સ લોટ્ટો લોટરી જીતી લીધી. આ લોટરીમાં તેને 5 કરોડ રૂપિયા મળ્યા છે. આટલી મોટી રકમ હાથમાં આવતા તેનું મન બદલાઇ ગયુ અને તેણે આ પૈસા દાન કરી દીધા.

તેણે કહ્યુ કે, હુ આટલી મોટી રકમ પાસે રાખવા માટે સહજતા નથી અનુભવી રહ્યો. આ પૈસાને આર્થિક અને ભાવનાત્મક રૂપથી સંઘર્ષ કરતા લોકોને દાન કરી દીધા. લોટરી વિજેતાએ લૉકડાઉન દરમિયાન 5 કરોડ રૂપિયા મિત્રો અને અજાણ્યા લોકો વચ્ચે દાન કરી દીધા. ચાર્લટને જણાવ્યુ કે તેનો ઉદ્દેશ્ય પૈસાથી છુટકારો મેળવવાનો હતો એ પહેલા કે લોકોને ખબર પડે કે તેણે લોટરી જીતી છે અને હવે તે સોનાની ખાણ પર બેઠો છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

આ પણ વાંચો –

Narendra Giri Death: નરેન્દ્ર ગિરીના મૃત્યુ પાછળ વાઘંમ્બરી મઠની ગાદીની અંતિમ વસિયત જવાબદાર ! CBI સાયકોલોજીકલ ઓટોપ્સીનાં રસ્તે

આ પણ વાંચો –

RR vs RCB, IPL 2021 Match Prediction: વિરાટ કોહલીની ટીમ RCB આજે સંજૂ સેમસનની રાજસ્થાન રોયલ્સ સાથે ટકરાશે

આ પણ વાંચો –

RR vs RCB, LIVE Streaming: બેંગ્લોર અને રાજસ્થાન વચ્ચેની મેચ ક્યાં, ક્યારે અને કેવી રીતો જોઇ શકાશે, જાણો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">