ભારતીયોના દેશી જુગાડના જોરદાર વીડિયો થયા Viral, લોકો એ કહ્યું – મેરા દેશ બદલ રહા હૈ !

ભારતની મોટાભાગની વસ્તી પૈસા બચાવવાના ચક્કરમાં એવા કામ કરે છે કે જેનો જોઈને આખી દુનિયા ચોંકી જાય છે. હાલમાં દેશી જુગાડના આવા જ કેટલાક વીડિયો વાયરલ (Viral Video) થયા છે. તેને જોઈને તમે કહેશો કે, ભારતીયો સામે સ્પર્ધામાં કોઈ ન ઉતરી શકે.

ભારતીયોના દેશી જુગાડના જોરદાર વીડિયો થયા Viral, લોકો એ કહ્યું - મેરા દેશ બદલ રહા હૈ !
Viral videosImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2022 | 9:04 PM

Shocking video : દુનિયામાં અનેક ખાસ કરીને ભારતમાં ક્રેએટિવ લોકોની અછત નથી. શાળામાં પણ જે વસ્તુ શીખવામાં આવતી નથી, તે વસ્તુ તમે જીવનના અનુભવ પરથી શીખી જતા હોઉં છો. ભારતની મોટાભાગની વસ્તી પૈસા બચાવવા માટે સરળ અને ઝડપી જુગાડનો ઉપયોગ કરતા હોય છે. તે ચક્કરમાં લોકો એવા કામ કરે છે કે જેનો જોઈને આખી દુનિયા ચોંકી જાય છે. હાલમાં દેશી જુગાડના આવા જ કેટલાક વીડિયો વાયરલ (Viral Video) થયા છે. તેને જોઈને તમે કહેશો કે, ભારતીયો સામે સ્પર્ધામાં કોઈ ન ઉતરી શકે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે ભારતીયોના દેશી જુગાડ જોઈ શકો છો.આ વીડિયો ગામડા વિસ્તારના છે. એક ખેતરમાં વીજળી ઉત્પન કરવા માટે ઘણી બધી ગાયનો ઉપયોગ થઈ રહ્યો છે. કેટલીક મશીન અને ગાયનો ઉપયોગ કરી અનોખી રીતે વીજળી ઉત્પન કરવામાં આવી રહી છે. બીજા એક વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો સાડીનો ઉપયોગ દોરી રુપે કરી રહ્યા છે. ભારતમાં જુના કપડાનો આવી અનોખી રીતે ઉપયોગ થાય છે. તમારા બાળપણના કપડાનો પણ આજે ઘરમાં પોતુ મારવા માટે ઉપયોગ થતો હશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ રહ્યા દેશી જુગાડના વાયરલ વીડિયો

બાળકને ઘરનું ભોજન ખવડાવવા માટે માતાનો દેશી જુગાડ

આજકાલના બાળકોને ઘરની બહારના ફૂડનો એવો ચસકો લાગ્યો છે. કે તેમને ઘરનું ભોજન ભાવતું જ નથી. વાયરલ થયેલા વીડિયોમાં એક માતા અનોખી રીતે પોતાના બાળકને ઘરનું હેલ્ધી ભોજન ખવડાવતી દેખાય છે. તે આઈસ્કીમ સ્ટીકમાં કેળા, વેફરના પેકેચમાં કેળા અને ચોકલેટના રેપરમાં ટામેટું મુકીને બાળકને ખવડાવે છે. બાળકને તે તમામના બાહ્ય વેશ પરથી લાગે છે કે તે તેની પસંદની બહારની વસ્તુ ખાઈ રહ્યો છે. પણ માતાના દેશી જુગાડને તે સમજી નથી શકતો.

આ દેશી જુગાડના વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર અલગ અલગ ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર હજારો લોકોએ જોયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આપણા દેશમાં ટેલેન્ટની અછત નથી. બીજા એક યુઝરે લખ્યુ છે કે, ભારતમાં ગરીબી ન હોત, તો આવા અનોખા વિચાર કેવી રીતે આવી શક્યા હોત. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, મેરા દેશ બદલ રહા હૈ, આગે બઢ રહ્યા હૈ.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">