Viral Video : લગ્નવિધીમાં એવું તે શું થયું ? જેને જોઇ મહેમાનો ચોંકી ઉઠયા

વાયરલ વીડિયો એક લગ્ન પ્રસંગનો છે. ચાલુ રીતી રિવાજો વચ્ચે વરારાજાએ કઇંક એવુ કર્યુ જેને જોઇને મહેમાનો ચોંકી ઉઠ્યા

Viral Video : લગ્નવિધીમાં એવું તે શું થયું ? જેને જોઇ મહેમાનો ચોંકી ઉઠયા
ફાઇલ તસવીર
Follow Us:
| Updated on: Jul 03, 2021 | 4:10 PM

સોશિયલ મીડિયામાં રોજ કોઇને કોઇ વીડિયો વાયરલ (Viral Video) થતો હોય છે. કેટલાક વીડિયો લોકોને ખુશ કરી નાખે તેવા હોય છે તો કેટલાક વીડિયો લોકોને ચોંકાવી દે તેવા હોય છે. હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો એક લગ્ન પ્રસંગ દરમિયાનનો છે જ્યાં વરરાજાએ કઇંક એવુ કર્યુ કે ઉપસ્થિત બધા લોકો ચોંકી ઉઠ્યા. આ વીડિયો લોકોનું દિલ જીતી રહ્યો છે.

ઇન્ટાગ્રામ પર આ વીડિયોને નિરંજન મહાપાત્રા નામના વ્યક્તિએ શેયર કર્યો છે. આ વીડિયો સાઉથ ઇન્ડિયન વેડિંગનો છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, લગ્નના રીતી રિવાજો ચાલી રહ્યા છે અને વરરાજા અને દુલ્હન એક બીજાને વરમાળા પહેરાવે છે ત્યારે અચાનક જ વરારાજા નીચા વળીને દુલ્હનને પગે લાગે છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Niranjan Mahapatra (@official_niranjanm87)

રીતી રિવાજો વચ્ચે દુલ્હન સૌથી પહેલી વરરાજાને પગે લાગે છે અને પછી વરારાજા તેને વરમાળા પહેરાવે છે, પરંતુ જ્યારે દુલ્હને વરારાજાને વરમાળા પહેરાવી તો વરારાજા પણ નીચે નમીને દુલ્હનને પગે લાગ્યો. આ જોઇને લગ્નમાં હાજર બધા લોકો હસવા લાગ્યા અને દુલ્હનના ચહેરા પર પણ હળવુ સ્મિત આવી ગયુ હતુ

ભારતીય પરંપરા પ્રમાણે લગ્ન દરમિયાન દુલ્હન વરરાજાને પગે લાગે છે અને આ વર્ષોથી ચાલતુ આવ્યુ છે. બસ આ જ પરંપરાને બદલવા માટે આ વરરાજા પોતાની ભાવી પત્નિના પગે લાગ્યો. આ બદલાવ લાવવાના પ્રયત્નને સોશિયલ મીડિયામાં લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો. વીડિયોને લોકો ખૂબ શેયર કરી રહ્યા છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે

આ પણ વાંચો – ખુશખબર : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પ્રવેશ કાર્યવાહી માટે સૌથી ઓછી ફી લેવાનો કર્યો નિર્ણય

આ પણ વાંચો – Video: દુલ્હને પોતાના લગ્નમાં જ બતાવ્યું માર્શલ આર્ટનું પ્રદર્શન, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">