Video : સિંહને સ્પર્શ કરવા પ્રવાસીએ ખોલી બસની બારી, પછી જે થયુ તે જોઈને તમે પણ દંગ રહી જશો !

પર્યટકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રવાસી બસની બારીમાંથી સિંહને સ્પર્શ કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે, જે બાદ સિંહને ગુસ્સો આવે છે અને તે આ વ્યક્તિ પર હુમલો કરે છે.

Video : સિંહને સ્પર્શ કરવા પ્રવાસીએ ખોલી બસની બારી, પછી જે થયુ તે જોઈને તમે પણ દંગ રહી જશો !
Tourist Video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 12:54 PM

Viral Video : સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક પ્રવાસીનો વીડિયો ખૂબ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં પર્યટક નેશનલ પાર્ક નિહાળતા જોવા મળે છે. જેમાં બસ સિંહની (Lion) નજીક આવે છે, ત્યારે એક પ્રવાસી બારી ખોલે છે અને તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે. બાદમાં સિંહને ગુસ્સો આવે છે અને પછી જે થયુ તે જોઈને લોકો આ પ્રવાસીને મુર્ખ ગણાવી રહ્યા છે.

આ હદયસ્પર્શી વિડિયો Maasai Sightings દ્વારા YouTube પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો આફ્રિકાના સેરેનગેટી નેશનલ પાર્કમાં શૂટ કરવામાં આવ્યો છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પ્રવાસી (Tourist) બસની બારી ખોલીને સિંહને સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેના હાથમાં કેમેરો પણ છે. પહેલા સિંહ કંઈ કરતો નથી, પરંતુ બીજી જ ક્ષણે તે ગુસ્સે થઈ જાય છે. વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે સિંહે બારીમાંથી જ હુમલો કર્યો હશે, જેના કારણે આ વ્યક્તિની હાલત ખરાબ થઈ ગઈ.

જુઓ વીડિયો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

મસાઇ સાઇટિંગ્સે વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, આ ખૂબ જ મૂર્ખતાભર્યું કૃત્ય છે. આમ કરવાથી તમે તમારા જીવનને જોખમમાં મૂકી રહ્યા છો. તમને જણાવી દઈએ કે, આ વીડિયોને લગભગ છ લાખ કરતા પણ વધુ વખત જોવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.એક યુઝરે કોમેન્ટ કરતાં તેણે લખ્યું કે, “મને આ વ્યક્તિની જગ્યાએ સિંહ માટે દુ:ખ થાય છે, કારણ કે તે પ્રવાસીને પકડવામાં ચૂકી ગયો. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું છે કે, આ અત્યાર સુધીનો સૌથી મૂર્ખ પ્રવાસી છે.

આ પણ વાંચો: Video : દિવાળી પહેલા લાઈટવાળી સાડીએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, જોઈને લોકોએ કહ્યુ ” હવે દીવા કરવાની જરૂર નથી “

આ પણ વાંચો: કાકાએ દેશી અંદાજમાં ગાયુ Manike Mage Hithe, લોકો બોલ્યા – ‘રાનુ મંડલ પછી આ જ છે’

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">