ગજ્જબ… આ માણસ છે ફાયરપ્રુફ, હાથ સળગાવીને પીરસે છે ભોજન, જુઓ વાયરલ વીડિયો

Viral Video : હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ આગ સાથે રમી ભોજન પીરસતો જોવા મળે છે. વીડિયો જોશો તો આશ્ચર્ય થશે.

ગજ્જબ... આ માણસ છે ફાયરપ્રુફ, હાથ સળગાવીને પીરસે છે ભોજન, જુઓ વાયરલ વીડિયો
Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2022 | 4:14 PM

Amazing Viral Video: આ દિવસોમાં સોશિયલ મીડિયા(Social Media) પર ઘણા રોમાંચક અને આશ્ચર્યજનક વીડિયો (Viral Video) ઝડપથી સામે આવી રહ્યા છે. જેને જોઈને યુઝર્સ પોતાની આંખો પર વિશ્વાસ નથી કરી શકતા. તાજેતરમાં, આવા જ એક અદ્ભુત પરાક્રમથી ભરેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો છે. આમાં એક માણસ આગ સાથે રમતા અને ભોજન પીરસતો જોવા મળે છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે આગ સાથે રમવું ઘણું નુકસાનકારક હોય છે. કારણ કે આગની પકડમાં આવવાથી મૃત્યુ પણ થઈ શકે છે. હાલમાં, આ દિવસોમાં કેટલાક નિષ્ણાતો ટેક્નોલોજી અને વિજ્ઞાનની મદદથી કેટલાક આશ્ચર્યજનક પરાક્રમો કરતા જોવા મળે છે. જેમાં આગ સાથે રમવું દરેકનું ફેવરિટ બની ગયું છે.

આશ્ચર્યજનક રીતે ખોરાક પીરસવામાં આવ્યો

તાજેતરમાં સામે આવેલા એક વિડિયોમાં, એક વ્યક્તિ રેસ્ટોરન્ટમાં ગરમાગરમ ભોજન પીરસતા પહેલા આગ સાથે રમતા અને ગ્રાહકોને ભોજન પીરસતો જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પહેલા સ્ટવની ઉપરથી ભોજનની પ્લેટ ઉપાડે છે અને પછી તેના હાથમાં રહેલા ગુપ્ત કેમિકલને આગ લગાડે છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

જુઓ વાયરલ વિડિયો

View this post on Instagram

A post shared by Mino (@minoporque)

આ પછી તે ભોજનની પ્લેટ પર પીણું રેડે છે. જે ઝડપથી વરાળમાં ફેરવાય છે અને ઉડવા લાગે છે. પછી તે વ્યક્તિ તે વરાળને તેના હાથની અગ્નિથી સ્પર્શ કરે છે અને પછી તેજ પ્રકાશથી વરાળ આગ પકડી લે છે જે ખોરાક સુધી પહોંચતી હોય તેવું લાગે છે. ફૂડ સર્વ કરવાની આ સ્ટાઈલ બધાને આશ્ચર્યમાં મૂકી દે છે. જેના કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">