Viral Video : કારમાંથી રિંછને બહાર આવતા જોઇ ડરી ગઇ મહિલા ! પછી થયુ કઇંક એવું કે 38 લાખથી વધુ વાર જોવાયો વીડિયો

આ ફની વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ શેર કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સ આના પર રમૂજી ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરતી વખતે લખ્યું, 'રીંછ મહિલાને આ રીતે ચીસ પાડતી જોઈને ડરી ગયો હશે.'

Viral Video : કારમાંથી રિંછને બહાર આવતા જોઇ ડરી ગઇ મહિલા ! પછી થયુ કઇંક એવું કે 38 લાખથી વધુ વાર જોવાયો વીડિયો
Video of a frightened woman who saw a bear getting out of a car goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 9:07 AM

સોશિયલ મીડિયાની ‘દુનિયા’માં મજેદાર વસ્તુઓનો મેળાવડો લાગેલો હોય છે. આમાંની કેટલીક વસ્તુઓ જોઈને આશ્ચર્ય થાય છે, જ્યારે કેટલીક વસ્તુઓ જોઈને આપણે હસી હસીને લોટપોટ થઇ જઇએ છીએ. હાલમાં આવો જ એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે અને તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રીંછને જોઈને મહિલાએ કંઈક એવું કર્યું કે તમે તમારું હાસ્ય રોકી શકશો નહીં.

આપણે બધા જાણીએ છીએ કે જંગલના મોટાભાગના પ્રાણીઓ પોતાની મસ્તીમાં મગ્ન હોય છે. પરંતુ કેટલીકવાર તેઓ આવું કંઈક કરે છે. જે જોઈને આપણને હસવું આવે છે. તાજેતરના સમયમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં અચાનક એક રીંછ એક કારમાંથી બહાર આવ્યું, જેને જોઈને મહિલાની ચીસો નીકળી ગઇ.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા ફળોની ટોપલી લઈને કારમાં બેસવા જઈ રહી છે, તે કારનો દરવાજો ખોલે છે તેવામાં અચાનક  તેમાંથી એક રીંછ બહાર આવે છે. જેને જોઈને મહિલા ડરી જાય છે અને તે ઉભી પૂંછડીએ ત્યાંથી ભાગી જાય છે.

આ ફની વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ શેર કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સ આના પર રમૂજી ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરતી વખતે લખ્યું, ‘રીંછ મહિલાને આ રીતે ચીસ પાડતી જોઈને ડરી ગયો હશે.’ જ્યારે અન્ય યુઝરે લખ્યું, ‘આ ફની વીડિયોએ મારો દિવસ બનાવ્યો.’ આ સિવાય, અન્ય ઘણા વપરાશકર્તાઓએ આ અંગે મજા લીધી, ટિપ્પણીઓ કરી. આ ફની વીડિયોને Twitter ijayt205 નામના યુઝર દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખતી વખતે  38 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

આ પણ વાંચો –

RATAN TATAની કંપનીને 16 હજાર કરોડનું થયું નુકસાન, રોકાણકારોના પૈસા પણ ડૂબ્યાં

આ પણ વાંચો –

મોટું પ્રીમિયમ ભરવા છતાં Medical Insurance માં 100% ક્લેઇમ કેમ પાસ થતો નથી! જાણો આ અંગેના શું છે નિયમ

આ પણ વાંચો –

Good News for Farmer: ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકારે બીજું મોટું પગલું ભર્યું, લાખો રૂપિયાની મદદની જાહેરાત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">