Jugaad : આ વ્યક્તિએ કારના સ્પેર-પાર્ટસમાંથી બનાવ્યુ હેલિકોપ્ટર ! અનોખો જુગાડ જોઈને લોકોના હોંશ ઉડી ગયા

આ દિવસોમાં એક જુગાડ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ જુગાડથી જે રીતે હેલિકોપ્ટર તૈયાર કર્યુ છે, તે જોઈને તમે પણ ચોંકી જશો.

Jugaad : આ વ્યક્તિએ કારના સ્પેર-પાર્ટસમાંથી બનાવ્યુ હેલિકોપ્ટર ! અનોખો જુગાડ જોઈને લોકોના હોંશ ઉડી ગયા
Jugaad video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 2:49 PM

Jugaad Video: સોશિયલ મીડિયા પર અવારનવાર જુગાડ (Jugaad Video) સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક જુગાડ એવા હોય છે, જે જોઈને યુઝર્સ દંગ રહી જાય છે. આજકાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ચર્ચામાં આવ્યો છે. જેમાં જે રીતે જુગાડ લગાવીને હેલિકોપ્ટર તૈયાર કરવામાં આવ્યુ છે, તે જોઈને તમે પણ ‘જુગાડ ટેક્નોલોજી’ના ફેન બની જશો.

અનોખો જુગાડ જોઈને લોકો આશ્વર્ય ચકિત થયા

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પહેલા હેલિકોપ્ટરને રસ્તા પર લાવે છે. તે બાદ તે રોડ ચલાવે છે, જેમ પ્લેન રનવે પર ટેક ઓફ (Take Off) કરે છે, તેવી જ રીતે આ હેલિકોપ્ટર ગતિ પકડે છે.  આ હેલિકોપ્ટર ફોક્સવેગન બીટલ એન્જિનથી બનાવવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર,આ વ્યક્તિએ કારના બાકીના ભાગમાંથી આ અનોખુ હેલિકોપ્ટર તૈયાર કર્યુ છે. હેલિકોપ્ટરને ઉડતું જોઈને આસપાસના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કારણ કે જુગાડથી બનાવેલુ હેલિકોપ્ટર ઉડી શકે તેની કોઈએ, કલ્પના પણ કરી ન હતી.

જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર છવાયો જુગાડ

આ વીડિયો ટ્વિટર પર ‘@MendesOnca’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. હવે આ વીડિયો ઈન્ટરનેટની દુનિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 10 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી રહ્યા છે.

વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘આ ખૂબ જ સરસ જુગાડ છે ભાઈ.’ જ્યારે અન્ય એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરતાં લખ્યું, ‘જુગાડ દ્વારા આપણે દરેક મુશ્કેલ દેખાતા કામને સરળ બનાવી શકીએ છીએ.’ આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ આ જુગાડ કરનારની ખુબ પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : દિવ્યાંકાનો દેશી અંદાજ ! પટિયાલા સૂટમાં એક્ટ્રેસે ‘વખરા સોંગ’ પર લગાવ્યા ઠુમકા, જુઓ Video

આ પણ વાંચો : Viral Video: ગીતો સાંભળતા જ વરરાજાને ચડ્યું શૂરાતન, લગ્ન મુક્યા પડતાને શરૂ કર્યો ડાન્સ !

Latest News Updates

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">