દેશી જુગાડ ! વાળ સુકવવા માટે આ વ્યક્તિએ લગાવ્યુ ગજબનું દિમાગ, વીડિયો જોઇ તમે પણ બની જશો તેના ફેન

સોશિયલ મીડિયા પર દરરોજ દેશી જુગાડના કેટલાક વીડિયો જોયા હશે. એવું જરૂરી નથી કે ટેકનિકલી શિક્ષિત લોકો જ કંઈક અલગ કરી શકે. દુનિયામાં પ્રતિભાની કોઈ કમી નથી. લોકો જુગાડનો ઉપયોગ કરીને મજાની વસ્તુઓ બનાવતા રહે છે.

દેશી જુગાડ ! વાળ સુકવવા માટે આ વ્યક્તિએ લગાવ્યુ ગજબનું દિમાગ, વીડિયો જોઇ તમે પણ બની જશો તેના ફેન
Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 8:32 AM

સોશિયલ મીડિયાની (Social Media)દુનિયામાં રોજ કેટલાક વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે જેમાં કેટલાક વીડિયો ફની (Funny Video) તો કેટલાક એકદમ ક્યૂટ હોય છે. કેટલાક વીડિયો એવા પ્રકારના હોય છે કે જેને જોયા પછી આપણને પણ નવાઈ લાગે છે અને આશ્ચર્ય થાય છે કે આ કેવી રીતે થયું હશે. લોકો ખાસ કરીને સોશિયલ મીડિયા પર જુગાડથી બનેલી વસ્તુઓના વીડિયોને પસંદ કરે છે. આવા જ એક જુગાડનો વીડિયો (Desi Jugad) સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ ટેકનો જુગાડ જોયા પછી તમે પણ કહેશો વાહ! શું  જુગાડ છે.

તમે સોશિયલ મીડિયા પર દરરોજ દેશી જુગાડના કેટલાક વીડિયો જોયા હશે. એવું જરૂરી નથી કે ટેકનિકલી શિક્ષિત લોકો જ કંઈક અલગ કરી શકે. દુનિયામાં પ્રતિભાની કોઈ કમી નથી. લોકો જુગાડનો ઉપયોગ કરીને મજાની વસ્તુઓ બનાવતા રહે છે. ક્યારેક મોટી હસ્તીઓ પણ તેના ફેન બની જાય છે. આવું જ એક લેટેસ્ટ ઉદાહરણ આપણને સોશિયલ મીડિયા પર મળી રહ્યું છે. જેમાં વ્યક્તિએ જુગાડ વડે આવું હેર ડ્રાયર બનાવ્યું છે કે જેને જોયા પછી તમને પણ આ જુગાડ એક વાર ટ્રાય કરવાનું મન થશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ સ્નાન કરીને આવ્યો હતો અને તેનો બીજો પાર્ટનર પ્રેશર કૂકરની મદદથી વરાળ કાઢી રહ્યો છે, જેની મદદથી પ્રથમ વ્યક્તિ પોતાના વાળ સુકાવે છે અને તેમને સેટ પણ કરે છે. પ્રેશર કૂકરમાંથી બનેલા આ હેર ડ્રાયરનો જુગાડ બધાને પસંદ આવી રહ્યો છે. આ જ કારણ છે કે સમાચાર લખાય ત્યાં સુધી વીડિયોને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે.

આ જુગાડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોને Instagram પર black_lover__oxના નામથી શેર કરવામાં આવ્યો છે અને યુઝર્સ આ વ્યક્તિના જોરદાર વખાણ કરી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘ભારત શક્યતાઓની ભૂમિ છે’. અન્ય એક યુઝરે લખ્યું કે ‘તેને દેશી જુગાડ કહેવામાં આવે છે.’ આ સિવાય બીજા ઘણા યુઝર્સે આ જુગાડના જોરદાર વખાણ કર્યા.

આ પણ વાંચો –

Bank Holidays in December 2021 : ડિસેમ્બરના 31માથી 12 દિવસ તો બેંક રહેશે બંધ, જાણો કયા દિવસે બેંક રહેશે ચાલુ અને બંધ ?

આ પણ વાંચો –

વર્દીનો નશો ઉતર્યો: પીધેલી હાલતમાં મહિલા પત્રકાર સાથે મારઝૂડ કરનાર અમરાઈવાડી PI ડામોર સસ્પેન્ડ, જાણો સમગ્ર ઘટના

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">