VIDEO: મા એ મા, બીજા બધા વગડાના વા….બાળકને બચાવવા પૂરપાટ વેગે આવતી કારની સામે કૂદી ગઈ માતા, જુઓ Shocking video

આ હૃદયદ્રાવક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @DoctorAjayita નામની આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે. માત્ર 24 સેકન્ડના આ વીડિયોને 5 લાખ 91 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 5 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

VIDEO:  મા એ મા, બીજા બધા વગડાના વા....બાળકને બચાવવા પૂરપાટ વેગે આવતી કારની સામે કૂદી ગઈ માતા, જુઓ Shocking video
mother jump infront of car viral video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2023 | 11:48 PM

આ પૃથ્વી પર માતાથી મોટું બીજું કોઈ નથી. માતા છે તો જગત છે, મનુષ્યનું અસ્તિત્વ છે. તેથી જ પૃથ્વી પર માતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. માતા પોતાના બાળકો માટે શું નથી કરતી. જ્યારે પણ તેના પર કોઈ સંકટ આવે છે, ત્યારે તે ઢાલની જેમ સામે ઊભી રહે છે અને તેના પર કોઈ આગ આવવા દેતી નથી. ભલે તે ગમે તેટલો મોટો ખતરો હોય. ભલે તે પોતાનો જીવ ગુમાવે, પરંતુ માતા ચોક્કસપણે તેના બાળકોને બચાવવાનો પ્રયાસ કરે છે. આમ તો દરેક માતા પોતાના બાળકની સુરક્ષા માટે ખૂબ સજાગ હોય છે પરંતુ હાલમાં સોશિયલ મીડિયાના વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું  છેકે બાબા ગાડીમાં માતા બાળકને લઈને જઈ રહીછે અને સામેથી પૂરપાટ વેગે આવતી કારથી બચાવવા માતા કેવી રીતે જીવ જોખમમાં મૂકીને કૂદે છે.

વાસ્તવમાં આ વીડિયોમાં એક માતા પોતાના બાળકનો જીવ અકસ્માતથી બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા તેના નાના બાળક સાથે રોડ કિનારે બાબાગાડી લઇને ચાલી રહી છે, આ દરમિયાન તેને સામેથી એક અનિયંત્રિત કાર આવતી દેખાય છે.આથી મહિલા સાઇડમાં જવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેને લાગે છે કે કરાર નહીં અટકે આથી તે કારની સામે આવે છે અને ફંગાળાઇને નીચે  પડી જાય છે અને બાળક પણ પડી જાય છે.   જો કે, કારની જોરદાર ટક્કર બાદ પણ મહિલા તેના બાળકની ચિંતામાં રહે છે. તે ઝડપથી જાય છે અને બાળકને જોવાનું શરૂ કરે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ હૃદયદ્રાવક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @DoctorAjayita નામની આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે. માત્ર 24 સેકન્ડના આ વીડિયોને 5 લાખ 91 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 5 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

તે જ સમયે, લોકોએ વીડિયો જોયા પછી અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે કમેન્ટમાં જણાવ્યું છે કે આ ઘટના પહેલા બની હતી અને તેમાં બાળકનું મોત થયું હતું. કાર એક સગીર છોકરો ચલાવી રહ્યો હતો, જેને જેલની સજા પણ થઈ હતી અને બાદમાં તેને છોડી દેવામાં આવ્યો હતો. જોકે બાદમાં ગોળીબારમાં કાર ચાલકનું મોત થયું હતું.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">