વાઘની આંખમાં આંખ નાખી કહ્યુ હેલ્લો બ્રધર, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Viral Video : કેટલાક લોકો અબોલ જીવને ચેલેન્જ કરવા ઇચ્છે છે. પરંતુ આવુ કરવા જતા ઘણીવાર તેઓ ખતરો પણ લઇ લે છે. હવે જરા આ વીડિયો જુઓ કઇ રીતે એક વ્યક્તિ વાઘને ચેલેન્જ કરી રહ્યો છે.

વાઘની આંખમાં આંખ નાખી કહ્યુ હેલ્લો બ્રધર, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
સાંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 11:52 AM

સામાન્ય રીતે લોકોની ઇચ્છા હોય છે કે તેઓ કંઇક અલગ કરે. જેનાથી તેમની કંઇક અલગ ઓળખાણ થાય અને તેમનુ નામ થાય તે માટે તેઓ ઘણીવાર પોતાના જીવની પણ બાજી લગાવી દે છે. એટલુ જ નહી કેટલાક લોકો તો એવી હરકતો કરે છે જેના પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ થઇ જાય છે. એક એવો જ વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ વાઘની આંખમાં આંખ નાખીને બોલે છે હેલો બ્રધર.

કોઇ જાણે છે કે કેટલાક લોકો એવા હોય છે જેમને જાનવર પ્રત્યે ઘણો લગાવ હોય છે, તેમની સાથે રમવુ, મસ્તી કરવી ગમે છે. સાથે જ કેટલાક લોકો એવા છે, જે જાનવરો પર કાબુ મેળવવા ઇચ્છે છે. આ માટે અલગ-અલગ પ્રકારની રીતો અપનાવે છે. જ્યારે કેટલાક લોકો અબોલ જીવને ચેલેન્જ કરવા ઇચ્છે છે. પરંતુ આવુ કરવા જતા ઘણીવાર તેઓ ખતરો પણ લઇ લે છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

હવે જરા આ વીડિયો જુએ કઇ રીતે એક વ્યક્તિ વાઘને ચેલેન્જ કરી રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે વાઘ થોડો દૂર ઉભો છે અને બીજી તરફ આ વ્યક્તિ આંખમાં આખ નાખી તેને કહે છે. ‘હેલો બ્રધર’.

આ વ્યક્તિ જે પ્રકારની હરકત કરી રહ્યો છે તેનાથી પરથી સ્પષ્ટ લાગે છે કે તે વાઘને ચેલેન્જ કરી રહ્યો છે. કહેવામાં આવી રહ્યુ છે કે  લખીમપુરમાં ઇંડો-નેપાળ બોર્ડર પાસે તિકોનિયાના જંગલ પાસે આ વાઘ ચાર લોકોને પોતાના શિકાર બનાવી ચૂક્યો છે. એવામાં આવી રીતે વાઘ સાથે મસ્તી કરવી ઘણી ખતરનાક સાબિત થઇ શકે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્લેટફોર્મ પર શેર થઇ રહ્યો છે.

Latest News Updates

B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
g clip-path="url(#clip0_868_265)">