Viral Video: કારને રમકડું સમજીને રમવા લાગ્યો વિશાળ હાથી, લોકોએ કહ્યું – હજુ કારના હપ્તા ભરવાના બાકી હશે!

મોટાભાગના વીડિયો વાયરલ પણ થઈ જાય છે. કારણ કે લોકોને પ્રાણીઓની નાદાન હરકતો જોવી ગમે છે. હાલમાં એક હાથીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. તેને જોઈને લોકો પહેલા તો દંગ રહી ગયા અને પછી હસી હસીને લોટપોટ થઈ ગયા.

Viral Video: કારને રમકડું સમજીને રમવા લાગ્યો વિશાળ હાથી, લોકોએ કહ્યું - હજુ કારના હપ્તા ભરવાના બાકી હશે!
Viral Video Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2022 | 6:00 PM

Elephant Shocking Video: સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે, જ્યાં આપણને દુનિયાના કોઈ પણ ખૂણે બનેલી મોટી ઘટના થોડા જ સમયમાં મળી જાય છે. સોશિયલ મીડિયા મનોરંજનની સાથે સાથે વ્યક્તિની દેશ અને દુનિયામાં બની રહેલી ઘટનાઓથી પણ વાકેફ કરાવે છે. સોશિયલ મીડિયા પર રોજ પ્રાણીઓને લગતા અનેક વીડિયો અપલોડ થાય છે અને મોટા ભાગના વીડિયો વાયરલ પણ થઈ જાય છે. કારણ કે લોકોને પ્રાણીઓની નાદાન હરકતો જોવી ગમે છે. હાલમાં એક હાથીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. તેને જોઈને લોકો પહેલા તો દંગ રહી ગયા અને પછી હસી હસીને લોટપોટ થઈ ગયા.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ઓફિસ કાર્યલયના પાર્કિગનું દ્રશ્ય દેખાઈ રહ્યુ છે. તેમાં કેટલીક કાર, બાઈક અને સાયકલ પાર્ક કરેલી જોવા મળે છે. ત્યાં જ એક વિશાળ હાથી આવે છે અને પાર્ક કરેલી એક કારને પોતાની સૂંઢની મદદથી હટાવા લાગે છે. પહેલા તો એક લાગે છે કે તે કારને દૂર કરીને જતો રહેશે પણ તે હાથી તે કારને સૂંઢની મદદથી આખા પાર્કિગમાં ગોળ-ગોળ ફેરવા લાગે છે. આ દ્રશ્ય એક વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કરી લીધુ હતુ. દૂરથી 2 સ્કૂટી સવાર પણ આ દ્રશ્ય જોઈ રહ્યા છે. તે સમયે તે કારમાં કોઈ વ્યક્તિ ન હતુ અને તેને કારણે કોઈ જાનહાની પણ થઈ નથી. વીડિયોના અંતે જોઈ શકાય છે કે તે કારને તેની મૂળ જગ્યા પર જ લાવીને મૂકી દે છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

આ રહ્યો એ વાયરલ વીડિયો

View this post on Instagram

A post shared by [] (@thegujjurocks)

આ હાથીનો વાયરલ વીડિયો સોશિયલ મીડિયના દરેક પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે આ વાયરલ વીડિયો ગુવાહાટીના નરંગી સેના છાવની ક્ષેત્રનો છે. અસમના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીનું કહેવું છે કે આ જંગલી હાથી નજીકના અનચાંગ વન્યજીવ અભ્યારણ્યમાંથી રસ્તો ભૂલીને અહીં આવી ગયો હતો. આ પહેલા પણ આવા હાથીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, હાથી ભાઈ રહેવા દો…તે કારના માલિકે તેના હપ્તા આપવાના બાકી હશે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">