Viral Video: પૌત્રની નજર ઉતારતી દાદીમાએ જીત્યુ લોકોનું દિલ, વીડિયો જોઈ ઈમોશનલ થયા લોકો

હાલમાં એક ઈમોશનલ વીડિયો વાયરલ (Viral Video)થયો છે, જેમાં એક દાદી પોતાના પૌત્રની નજર ઉતારી રહી છે. આ વીડિયોને જોઈ લોકોને પોતાના બાળપણના દિવસો યાદ આવી ગયા હતા.

Viral Video: પૌત્રની નજર ઉતારતી દાદીમાએ જીત્યુ લોકોનું દિલ, વીડિયો જોઈ ઈમોશનલ થયા લોકો
Viral VideoImage Credit source: twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2022 | 11:39 PM

સોશ્યિલ મીડિયા (Social Media) પર દરરોજ અનેક વીડિયો વાયરલ થતાં હોય છે. કેટલાક વીડિયો આપણને હસાવે છે, કેટલાક વીડિયો આપણને આશ્વર્યચકિત કરી દે છે અને કેટલાક વીડિયો આપણને ભાવુક પણ કરી દે છે. એવો જ એક વીડિયો હાલમાં વાયરલ થયો છે. જેને જોઈ લોકો ભાવુક થયા છે. જ્યારે પણ બાળક બીમાર પડે કે બરાબર ખાતું કે સૂતું ન હોય ત્યારે ઘરના વડીલો વારંવાર તેમની નજર ઉતારતા હોય છે. જેથી તે બાળક ખરાબ નજરથી બચી શકે. હાલમાં જે વીડિયો વાયરલ (Viral Video) થયો છે, જેમાં એક દાદી પોતાના પૌત્રની નજર ઉતારી રહી છે. આ વાયરલ વીડિયો જોયા પછી તમને ચોક્કસ તમારી દાદી અને નાની યાદ આવશે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે વૃદ્ધ મહિલા એક બાળક સાથે બેઠેલા જોવા મળે છે. તેમને જોઈને એવું લાગે છે કે આ બાળક તેમનો પૌત્ર છે. તે રસોઈ કરતા કરતા તેમની નજર ઉતારી રહી છે. જેથી કોઈ તેનું ખરાબ ન કરી અને નુકશાન ના કરી શકે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ ઈમોશનલ વીડિયો IAS અવનીશ શરણે ટ્વિટર પર શેયર કર્યો છે. જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું, ‘આ બાળકનું કોઈ શું બગાડી શકે છે.’ હમણા સુધી આ વીડિયોને 7.5 લાખથી વધુ લોકોએ જોયો છે. આ વીડિયો પર લોકો ભાવુક કોમેન્ટ પણ કરી રહ્યા છે.

આ રહી લોકોની પ્રતિક્રિયા

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">