ડીજેના તાલે મશ્ગુલ થઈ નાચી રહેલા યુવકોને મળ્યો મેથીપાક, પોલીસને જોઈને 5 સેકન્ડમાં તમામ છૂ, જુઓ Viral Video

વીડિયોમાં કેટલાક લોકો ડીજેના તાલે નાચી રહ્યા છે. આ લોકો નાચવામાં એટલા મશ્ગુલ હતા કે તેમણે વિચાર્યુ પણ નહીં હોય કે તેમની સાથે શું થવા જઇ રહ્યુ છે.

ડીજેના તાલે મશ્ગુલ થઈ નાચી રહેલા યુવકોને મળ્યો મેથીપાક, પોલીસને જોઈને 5 સેકન્ડમાં તમામ છૂ, જુઓ Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 8:07 PM

આપણા દેશમાં કોઈ લગ્ન પ્રસંગ હોય કે રેલીઓ હોય કે પછી કોઈ પણ સરઘસ કાઢવાનું હોય લોકો રસ્તા પર ડીજે વગાડીને નાચતા જોવા મળે છે. રસ્તા પર ટ્રાફિક થાય કે લોકોને હાલાકીનો સામનો કરવો પડે એ બાબતથી તેમને કોઈ લેવાદેવા નથી. સાચી વાત તો એ છે કે ભારતમાં કોઈ પણ ખુશીનો અવસર હોય લોકો નાચવાનું ક્યારેય નથી ચૂક્તા.

આજ વિષય પર હાલ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે હસી હસીને લોટપોટ થઈ જશો. ખરેખર આ વીડિયો એક લગ્ન પ્રસંગ દરમિયાનનો છે. વીડિયોમાં કેટલાક લોકો ડીજેના તાલે નાચી રહ્યા છે. આ લોકો નાચવામાં એટલા મશ્ગુલ હતા કે તેમણે વિચાર્યુ પણ નહીં હોય કે તેમની સાથે શું થવા જઈ રહ્યું છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક યુવકો એક ગલીમાં મજાથી નાચી રહ્યા છે. તેમણે માહોલ એકદમ સેટ કરી દીધો છે અને નાચવામાં તેઓ સંપૂર્ણપણે મગ્ન છે, પરંતુ થોડીવાર રહીને બધા આમતેમ નાસભાગ શરૂ કરી દે છે. કોઈને કંઈ સમજ નથી આવતું કે અચાનક આ શું થઈ ગયુ.

મસ્તીના આ માહોલમાં અચાનક પોલીસની એન્ટ્રી થાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બે-ત્રણ પોલીસકર્મીઓ હાથમાં લાકડી લઈને આવ્યા છે અને તેઓ નાચતા યુવકો પર લાકડીઓનો વરસાદ કરવા લાગ્યા છે. આ જોઈને લોકો ભાગવા લાગે છે અને બધાને ત્યાંથી રફૂચક્કર થવામાં 5 સેકન્ડનો પણ સમય નથી લાગ્યો. આ વીડિયો ખુબ જ રમુજી છે. વીડિયો જોઈને તમે પેટ પકડી પકડીને હસશો.

આ વીડિયો કઈ જગ્યાનો છે એની માહિતી તો નથી મળી. ખરેખર, ઘણા રાજ્યો કે શહેરોમાં રાત્રે 10 વાગ્યા બાદ ડીજે વગાડવા પર પ્રતિબંધ છે. આ વીડિયો જોઈને પણ લાગે છે કે પોલીસે આ જ નિયમનું પાલન કરાવવા નાચી રહેલા યુવકો પર દંડા વરસાવ્યા છે.

આ પણ વાંચો –

બાઈક કે બસ ? જુગાડ બાઈકમાં અડધા ડઝનથી વધુ લોકોની મુસાફરી, જોઈને લોકો પણ હસીને લોટ પોટ થયા

આ પણ વાંચો –

શોકિંગ CCTV : ઓર્ડર મળવામાં મોડુ થતાં આ ગ્રાહકનું મગજ ફર્યુ, કર્મચારીની જાહેરમાં કરી નાખી ધોલાઈ

આ પણ વાંચો –

લગ્નમાં દુલ્હનના મિત્રોએ એવી મજાક કરી કે વરરાજા થયા ગુસ્સે, પછી તો જોયા જેવી થઈ, જુઓ VIDEO

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">