ગજબ ! કપલે હોડીની મારફતે આખા ઘરને કરી દીધું શિફ્ટ, વીડિયો જોઇ લોકો ચોંક્યા

દરેક વ્યક્તિ આ સમાચાર સાંભળીને આશ્ચર્યચકિત છે કારણ કે હોડીની મદદથી આખા ઘરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું સહેલું નહોતું. કારણ કે રસ્તા મારફતે પણ ઘરને બીજી જગ્યાએ શિફ્ટ કરવું સહેલું નથી.

ગજબ ! કપલે હોડીની મારફતે આખા ઘરને કરી દીધું શિફ્ટ, વીડિયો જોઇ લોકો ચોંક્યા
Couple uses boats to float their two-storey house to new location
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 8:03 AM

ઘર બદલવું કેટલું મુશ્કેલ છે તે આપણે બધા સારી રીતે જાણીએ છીએ. આથી જ લોકોને ઘર બદલવાનુ નામ સાંભળતા જ પરસેવો થવા લાગે છે. પરંતુ કેનેડાના ન્યૂફાઉન્ડલેન્ડમાં એક દંપતીએ ખૂબ જ અનોખી રીતે પોતાના ઘરને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડીને હેડલાઇન્સ બનાવી હતી. ખરેખર, આ દંપતીએ તેમનું બે માળનું મકાન હોડી પર રાખ્યું અને તેને એક તળાવથી બીજા તળાવમાં ખસેડ્યું.

હવે આ સમાચાર સાંભળીને લોકોના હોશ ઉડી ગયા હતા. વાસ્તવમાં લોકો ઘરની વસ્તુઓ ખસેડતી વખતે જ પરેશાન થઇ જા છે, પરંતુ આ દંપતીએ પોતાનું આખું ઘર શિફ્ટ કર્યું અને તે પણ તેને હોડી પર રાખીને. એક અહેવાલ અનુસાર, ડેનિયલ પેની (Daniele Penney) અને તેના બોયફ્રેન્ડ કિર્ક લોવેલે (Kirk Lovell) 11 ઓક્ટોબરના રોજ 6 થી વધુ બોટ પર પોતાનું બે માળનું મકાન મૂક્યું હતું.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

આ પછી તેમણે આ ઘર શિફ્ટ કર્યું. આ ઘરને સ્થળાંતર કરવું સહેલું ન હતું, ઘરને શિફ્ટ કરવામાં લગભગ 8 કલાકનો સમય લાગ્યો. આ દરમિયાન એક હોડી રસ્તામાં તૂટી પડી. જેના કારણે ઘર સરકવા લાગ્યું. પરંતુ બાદમાં તે પાણીમાં પડતા બચી ગયુ હતુ. જો આ મકાન જમીન મારફતે ખસેડવામાં આવ્યું હોત, તો ઘણી સમસ્યાઓ આવી હોત. તેથી દંપતીએ તેને પાણીના માર્ગ દ્વારા ખસેડવાનું વિચાર્યું.

દરેક વ્યક્તિ આ સમાચાર સાંભળીને આશ્ચર્યચકિત છે કારણ કે હોડીની મદદથી આખા ઘરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું સહેલું નહોતું. કારણ કે રસ્તા મારફતે પણ ઘરને બીજી જગ્યાએ શિફ્ટ કરવું સહેલું નથી. આવી સ્થિતિમાં, ઘરને પાણી દ્વારા ખસેડવું ખરેખર પડકારજનક હતું. હોડીની મદદથી ઘરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં ઘણી મુશ્કેલીઓ હતી. પરંતુ કોઈક રીતે ઘરને તેની યોગ્ય જગ્યાએ પહોંચાડવામાં આવ્યું. હવે આ સમાચાર દુનિયાભરના લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે.

આ પણ વાંચો –

Funny Video : ટ્રેનિંગ દરમિયાન વાંદરાએ તેના ટ્રેનરને ફટકારી દીધો, વીડિયો જોઇ તમે પણ હસી પડશો

આ પણ વાંચો –

Benefits Of Hing Water: હિંગના પાણીને સામાન્ય સમજવાની ભૂલ ના કરતા, જાણો આ અસામાન્ય ફાયદા

આ પણ વાંચો –

Ahmedabad: કિડની હોસ્પિટલના ડાયરેકટર બન્યા સાયબર ક્રાઇમનો ભોગ, આ રીતે ઠગી રહ્યા છે ડીજીટલ ઠગ

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">