Viral Video : ટોઈલેટમાં હાથ નાંખીને આખુ ટોઈલેટ સાફ કરતા દેખાયા BJP સાંસદ, લોકોએ આપ્યા આવા રિએક્શન

હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. જેમાં એક નેતા ગંદા ટોઈલેટને હાથથી સાફ કરતા દેખાય છે. હવે આ કામ તેમણે લોકો સામે ઉદાહરણ ઉભું કરવા માટે કર્યુ કે પછી પોતાના ફાયદા માટે, એ તો તે નેતા જ જાણે.

Viral Video : ટોઈલેટમાં હાથ નાંખીને આખુ ટોઈલેટ સાફ કરતા દેખાયા BJP સાંસદ, લોકોએ આપ્યા આવા રિએક્શન
BJP MP Viral VideoImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2022 | 5:21 PM

Shocking Video : ભારતમાં સૌથી વધારે ચર્ચામાં દેશના રાજનેતાઓ અને રાજકારણ હોય છે. રાજકારણમાં સત્તા મેળવવા માટે નેતોઓ વિચિત્ર નિવેદન અને કામ કરતા રહે છે. ચૂંટણી આવે તૈયારે જનતા વચ્ચે દેખાતા નેતાઓ ચૂંટણી પછી દેખાતા જ નથી. ચૂંટણી સમયે નેતાઓ જનતાનું દિલ જીતવા અને જનતા ખુશ કરવા લોભામણી જાહેરાત અને કામ કરતા હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. જેમાં એક નેતા ગંદા ટોઈલેટને હાથથી સાફ કરતા દેખાય છે. હવે આ કામ તેમણે લોકો સામે ઉદાહરણ ઉભું કરવા માટે કર્યુ કે પછી પોતાના ફાયદા માટે, એ તો તે નેતા જ જાણે.

આ વાયરલ વીડિયો મધ્યપ્રદેશનો છે. વીડિયોમાં દેખાતા સાંસદ, રીવાના ચૂંટાયેલા સાંસદ જર્નાદન મિશ્રા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સાંસદ એક ગંદા ટોઈલેટને બ્રસ અને એસિડનો ઉપોયગ કર્યા વગર પોતાના હાથથી સાફ કરી રહ્યા છે. એક નેતાને આવા કામ કરતા જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા. આ વીડિયો વડાપ્રધાન મોદીના જન્મદિવસ સમયનો છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

વડાપ્રધાન મોદીના જન્મદિવસના અવસર પર તેઓ પોતાના વિસ્તારના એક વિધાયલમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં સામેલ થયા હતા. તે દરમિયાન શાળાનું નિરિક્ષણ કરતા કરતા તેમની નજર ગંદા ટોઈલેટ પર પડી અને તેઓ તેને સાફ કરવા મંડી પડ્યા. જણાવી દઈ એ કે તેમને 2014માં સ્વચ્છતા અભિયાન દરમિયાન આ અભિયાનના બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વીડિયો સાંસદ જર્નાદન મિશ્રા એ પોતે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. મોટાભાગના લોકો આ વીડિયોમાં દેખાતા સાંસદ જર્નાદન મિશ્રાના કામની પ્રશંસા કરતા દેખાયા, તો ઘણા યુઝર્સ તેમને આ કામ માટે ટ્રોલ પણ કરી રહ્યા હતા.

એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ સર, મારા મનમાં તમારા માટે આજે સન્માન જાગી ગયુ છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, બ્રસ અને એસિડનો ઉપયોગ કરી લેવો હતોને ભાઈ, હવે આવા જ હાથોથી જમશો પણ ! અન્ય એક યુઝરે લખ્યુ છે કે, નેતાઓ આવા જ કામ કરવા લાયક છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">