Viral Video: બંધ ફાટકને પાર કરવાના ચક્કરમાં લોખંડના ગેટમાં ઘૂસી ગયો બાઇક સવાર, વીડિયો થયો વાયરલ

સમાચાર લખાય ત્યાં સુધી 34 હજારથી વધુ વ્યૂઝ અને લગભગ 3 હજાર લાઈક્સ મળી ચૂકી છે. આ સિવાય સેંકડો લોકોએ આ અંગે પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી. કેટલાક યુઝર્સે લખ્યું કે આવા લોકોને સુધારવાની આશા નહિવત છે.

Viral Video: બંધ ફાટકને પાર કરવાના ચક્કરમાં લોખંડના ગેટમાં ઘૂસી ગયો બાઇક સવાર, વીડિયો થયો વાયરલ
Bike rider breaks into iron gate while trying to cross closed gate
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 11:25 PM

ઘણીવાર તમે જોયું હશે કે ઉતાવળમાં ઘણા લોકો ખતરનાક અકસ્માતોનો શિકાર બને છે. ખાસ કરીને રેલવે ફાટક જેવા સ્થળોએ, જે અકસ્માતગ્રસ્ત વિસ્તારો છે. તેથી, હંમેશા સલાહ આપવામાં આવે છે કે રેલવે ફાટકની આજુબાજુ થોડું વધારે ધ્યાન રાખવું જેથી કોઈ પણ પ્રકારનો અકસ્માત ન થાય. પરંતુ કેટલાક લોકો ક્યાં સુધરે છે, તેઓ પોતાના જીવન સાથે રમે છે, એજ કારણ છે કે ઘણી વખત એવા અકસ્માતો થાય છે જેને જોઈને કોઈનો આત્મા કંપી ઉઠશે.

આજકાલ જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તે આપણા માટે કોઈ પાઠથી ઓછો નથી. હકીકતમાં, આ વીડિયોમાં તે સ્પષ્ટ દેખાય છે કે એક બાઇક સવાર ફાટક ક્રોસ કરવાનો પ્રયાસ કરતી વખતે અકસ્માતનો શિકાર બને છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રેલવે ફાટક બંધ કરવાના સંકેત છે. પરંતુ વાહનોની ભીડ અટકવાનું નામ નથી લઇ રહી. દરેક વ્યક્તિ રેલવે ટ્રેક પાર કરીને બીજી બાજુ પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

દરમિયાન, ગેટ ઉપર નીચે થતો જોવા મળે છે. જો કે, જ્યારે ભીડ ઓછી થતા ફાટક બંધ કરવામાં આવે છે પરંતુ તે જ સમયે એક બાઇક સવાર પહેલા ગેટમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. તે ફાટક ક્રોસ કરવા માટે પોતાની ઝડપ વધારે છે પણ પછી અચાનક ગેટ બંધ થાય છે અને તે બાઇક સાથે લોખંડના બેરિકેડ સાથે ટકરાય છે.

આ વીડિયોને ટ્વિટર યુઝર @DoctorAjayita સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું- ખબર નથી કે આપણે ક્યારે સુધરીશું? સમાચાર લખાય ત્યાં સુધી 34 હજારથી વધુ વ્યૂઝ અને લગભગ 3 હજાર લાઈક્સ મળી ચૂકી છે. આ સિવાય સેંકડો લોકોએ આ અંગે પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી. કેટલાક યુઝર્સે લખ્યું કે આવા લોકોને સુધારવાની આશા નહિવત છે. આ સાથે, લોકો આ વીડિયોને ચેતવણી તરીકે પણ શેર કરી રહ્યા છે.

આ પણ વાંચો –

TV9 EXCLUSIVE : અફઘાનિસ્તાનની જેલમાંથી બહાર આવ્યો ‘મોસ્ટ વોન્ટેડ’ આતંકવાદી, ભારતીય એજન્સીઓ હાથ ધોઈને પાછળ પડી હતી

આ પણ વાંચો –

Jammu Kashmir: શોપિયાંમાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, મોટી સંખ્યામાં શસ્ત્રો મળી આવ્યા

આ પણ વાંચો –

Narendra Giri Case: મહંત નરેન્દ્ર ગિરીના મોતનાં ત્રીજા આરોપી સંદીપ તિવારીની પણ ધરપકડ, હવે તપાસમાં વધુ તીવ્રતા આવશે

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">