Viral Video: આ વ્યક્તિની સ્ટાઈલના આનંદ મહિન્દ્રા પણ થયા દિવાના, જાણો કોણ છે આ વ્યક્તિ?

આ વ્યક્તિ જે પરફેક્શન સાથે ઢોંસાને સ્લાઈડ કરતો જોવા મળી રહ્યો છે એટલી જ ઝડપથી તેનો સાથી પ્લેટ પકડી પણ રહ્યો છે. ખાવાનો એક ટુકડો પણ પ્લેટમાંથી બહાર નથી પડી રહ્યો.

Viral Video: આ વ્યક્તિની સ્ટાઈલના આનંદ મહિન્દ્રા પણ થયા દિવાના, જાણો કોણ છે આ વ્યક્તિ?
Anand Mahindra shares viral video of dosa vendor
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 7:06 PM

જો તમે પણ સ્ટ્રીટ ફૂડના દિવાના છો તો તમે જોયુ હશે કે ઘણા બધા દુકાનદારો અલગ અલગ રીતે પોતાના ગ્રાહકોને ફૂડ સર્વ કરે છે. એવો જ એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક ઢોંસા વાળાને જોઈને લોકો ચોંકી રહ્યા છે. સોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ બની ગયુ છે કે જે રાતો રાત કોઈને પણ સ્ટાર બનાવી શકે છે. તેવામાં હવે આ ઢોંસા વાળાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે જે સ્ટાઈલમાં ઢોંસાને સર્વ કરી રહ્યો છે તે લોકોને ખૂબ પસંદ આવી રહી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આજકાલ તમામ લોકો કઈંક અલગ કરવા માંગે છે, જેનાથી તેઓ ચર્ચાનો વિષય બને આમાં શાકભાજી વેચતા લોકોથી લઈને તેને બનાવનાર લોકો પણ સામેલ છે. એટલે જ તો આ વ્યક્તિ જે રીતે ઢોંસા વેચી રહ્યો છે, તેને જોઈને લોકો ચોંકી રહ્યા છે. તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે કઈ રીતે આ વ્યક્તિ રસ્તાના કિનારે ઉભો રહીને ઢોંસા બનાવી રહ્યો છે અને તેને ઝડપથી સ્લાઈડ કરીને લોકોને પિરસી રહ્યો છે તો સૌથી પહેલા તમે આ વીડિયો જુઓ.

આ વીડિયોને મહિન્દ્રા ગ્રૃપના ચેરમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra)એ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેયર કર્યો છે. આ વ્યક્તિ જે પરફેક્શન સાથે ઢોંસાને સ્લાઈડ કરતો જોવા મળી રહ્યો છે એટલી જ ઝડપથી તેનો સાથી પ્લેટ પકડી પણ રહ્યો છે. ખાવાનો એક ટુકડો પણ પ્લેટમાંથી બહાર નથી પડી રહ્યો. લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. લોકો ફક્ત આ વીડિયોને શેયર જ નથી કરી રહ્યા, પરંતુ તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

લોકોને ઢોંસા વાળાની સ્ટાઈલ ખૂબ પસંદ આવી રહી છે. જોકે આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તેના વિશે આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વીટમાં કોઈ જાણકારી નથી આપી. પરંતુ કોમેન્ટમાં ઘણા લોકોએ જણાવ્યુ કે આ વ્યક્તિ મુંબઈના દાદર વિસ્તારમાં પોતાનો સ્ટોલ ચલાવે છે. તમને જણાવી દઇએ કે આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને આવા મજેદાર વીડિયોને શેયર કરતા રહે છે.

આ પણ વાંચો – Junagadh : પ્રવાસીઓ માટે ખુશખબર, ગીરમાં સિંહ દર્શનની સાથે હવે સનસેટ પોઇન્ટ, સેલ્ફી પોઇન્ટ, વોચ ટાવર અને નેચરલ પાર્કની પણ મજા માણી શકશો !

આ પણ વાંચો – Birthday Special : Ranvir Shorey ને ફિલ્મના સેટ પર થયો હતો કોંકણા સેન સાથે પ્રેમ, લગ્નના 10 વર્ષ પછી થયા હતા અલગ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">