Viral Video : અમેરીકાના વ્યક્તિએ તા રા રા રા ગીત પર કર્યો જબરદસ્ત ડાન્સ, જોઇને તમને પણ મજા પડી જશે.

રિક્કીએ ઇન્સ્ટાગ્રામ પર એક નાની ક્લિપ અપલોડ કરી છે જેમાં તે પિંક શર્ટ અને પેન્ટ પહેરીને1995 ના હીટ સોન્ગ તા રા રા રા પર ડાન્સ કરી રહ્યો છે. આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે

Viral Video : અમેરીકાના વ્યક્તિએ તા રા રા રા ગીત પર કર્યો જબરદસ્ત ડાન્સ, જોઇને તમને પણ મજા પડી જશે.
American man dancing on Bollywood song
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 4:08 PM

ભારતીયો જ્યાં પણ જાય છે ત્યાં પોતાની છાપ છોડી જાય છે. પછી એ વાત ભારતીય સંગીતની જ કેમ ન હોય. આજે દુનિયાના દરેક દેશમાં ભારતીય લોકો તો તમને જોવા મળશે. ભારતીયો ફક્ત વિદેશની ધરતી પર કામ જ નથી કરતા પરંતુ તેઓ ત્યાંની ધરતી પર આપણી સંસ્કૃતિ પણ લઇને જાય છે. તમે કેટલાક વિદેશી લોકોના વીડિયો જોય હશે જેઓ ભારતના દેવી દેવતાઓની આરાધના કરતા હોય, પ્રાર્થના ગાતા હોય અથવા ભારતીય ધર્મને અપનાવતા હોય. હાલ સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે કે જેમાં એક વિદેશી નાગરીક ભારતીય પંજાબી સોન્ગ પર ડાન્સ કરી રહ્યો છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

તમને આ વર્ષની શરૂઆતમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા યુએસના રિક્કી પોન્ડ (Ricky L Pond) તો યાદ જ હશે. જો નથી યાદ તો તમને યાદ કરાવી દઇએ કે રિક્કીનો બોલીવૂડ સોન્ગ પર ડાન્સ કરતો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. રિક્કી યુએસના વોશિંગ્ટનના (Washington) રહેવાસી છે. હાલ તેમનો એક વીડિયો ફરીથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ દલેર મહેન્દીના પ્રખ્યાત સોન્ગ બોલો તા રા રા રા પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

View this post on Instagram

A post shared by Ricky Pond (@ricky.pond)

રિક્કીએ ઇન્સ્ટાગ્રામ પર એક નાની ક્લિપ અપલોડ કરી છે જેમાં તે પિંક શર્ટ અને પેન્ટ પહેરીને1995 ના હીટ સોન્ગ તા રા રા રા પર ડાન્સ કરી રહ્યો છે. આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને વધુમાં વધુ લોકો તેને શેયર પણ કરી રહ્યા છે. લોકો રિક્કીના આ વીડિયો પર જાત જાતની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો – એક સમયે અંધેરીમાં કામ માટે ભટકતા હતા પંકજ ત્રિપાઠી, આજે લોકો પાર્કિગમાં ફિલ્મની ઓફર આપી જાય છે

આ પણ વાંચો – BARC Recruitment 2021: ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર સાયન્ટિફિક ઓફિસરની પોસ્ટ માટે જાહેર થઈ ભરતી, જાણો સમગ્ર વિગત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">