Viral Video : બિલાડીને પણ અરીસામાં જોઇને તૈયાર થવાનાં શમણા જાગ્યા, જુઓ બિલાડીનો પોઝ આપતો વીડિયો વાયરલ

આ વીડિયો ટ્વિટર પર Buitengebieden નામના એકાઉન્ટમાં શેયર કરવામાં આવ્યો હતો અને જેણે પણ આ વીડિયો જોયો છે એમનાં તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે

Viral Video : બિલાડીને પણ અરીસામાં જોઇને તૈયાર થવાનાં શમણા જાગ્યા, જુઓ બિલાડીનો પોઝ આપતો વીડિયો વાયરલ
A viral video of a cat posing in a mirror
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 8:41 PM

સોશિયલ મીડિયા (Social Media) પર જનાવરોનાં ખૂબ સુંદર સુંદર વીડિયો શેર કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને શ્વાન અને બિલાડીના વીડિયો જેને વારંવાર જોવાનું મન થાય એવાં હોય છે. આજે અમે તમને એક એવો જ વીડિયો બતાવીએ છીએ જે જોઈને તમને ભરપૂર મનોરંજન મળશે.

વીડિયોમાં એક બિલાડી પલંગ પર બેસીને અરીસામાં પોતાને ક્યાં એંગલથી પોતે સુંદર લાગે છે એ શ્રેષ્ઠ એંગલ શોધવાનો પ્રયત્ન કરે છે અને અરીસો જોઈને એવી હરકતો કરે છે જે જોવા લાયક છે. આ વીડિયોમાં અરીસો શોધી રહેલી બિલાડી પલંગ પર ચઢીને અરીસામાં જોઈને પોતાના પંજાને કાનની પાછળ લઈ જાય છે અને એ જોઈને જોનારા વ્યક્તિ એમ જ સમજે છે કે તે સાજ શણગાર કરી રહી હોય. અને પોતાને તૈયાર કર્યા બાદ પોતાના પ્રતિબિંબને મુગ્ધ થઈ જોયાં કરે છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

સોશિયલ મીડિયા પર બિલાડીનો આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવ્યો છે. અને આનાં પર અનેક લોકો કોમેન્ટ કરી રહ્યા છે જેમાં એક યુઝર દ્વારા ” જ્યારે કોઈ વ્યક્તિ અરીસો જોઈને જેવો પ્રતિભાવ આપે છે એવો જ પ્રતિભાવ આપે છે ” એવી કોમેન્ટ કરી હતી. તો બીજા યુઝર દ્વારા કરવામાં આવેલી કોમેન્ટ મુજબ વીડિયો ખૂબ ક્યૂટ છે અને આવી અનેક કોમેન્ટ આ વિડિયો પર યુઝર્સ દ્વારા કરવામાં આવી છે.

તમારી જાણકારી માટે જણાવી રહ્યા છીએ કે આ વીડિયો ટ્વિટર પર Buitengebieden નામના એકાઉન્ટમાં શેયર કરવામાં આવ્યો હતો અને જેણે પણ આ વીડિયો જોયો છે એમનાં તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે અને આ વીડિયોને અત્યાર સુધી એક લાખ કરતાં પણ વધુ જોવામાં આવ્યો છે.

આ પણ વાંચો –

ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક અપાયા, સીએમ રૂપાણીએ કહ્યું વ્યકિતના ઘડતરમાં શિક્ષકોનું અમૂલ્ય યોગદાન

આ પણ વાંચો –

Tokyo Paralympics: પીએમ મોદીએ રેકોર્ડ મેડલ જીતવા પર આપી શુભેચ્છા, કહ્યુ દરેક ભારતીયો સાથેની યાદો સાથે જોડાયેલ રહેશે

આ પણ વાંચો –

Health Tips : મેથીના દાણાના આ ફાયદાઓ તમને ખબર નહીં હોય, જાણીને આજથી જ ચાલુ કરશો સેવન

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">