સ્કૂલ પ્રિન્સિપલ અને મહિલા શિક્ષક વચ્ચે થઈ મારમારી, Viral Video અને લડાઈનું કારણ જાણી ચોંકી ગયા લોકો

હાલનો વાયરલ વીડિયો જોયા પછી તમે ચોંકી જશો. વીડિયોમાં સરકારી શાળાના આચાર્ય (Principal) અને શિક્ષક વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી. તો ચાલો જાણીએ આ વીડિયો ક્યાનો છે અને આ લડાઈ પાછળનું કારણ શું છે.

સ્કૂલ પ્રિન્સિપલ અને મહિલા શિક્ષક વચ્ચે થઈ મારમારી, Viral Video અને લડાઈનું કારણ જાણી ચોંકી ગયા લોકો
Viral VideoImage Credit source: twwiter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2022 | 10:40 PM

બાળક શાળાએ જાય છે જેથી તેને સારુ શિક્ષણ મળે અને તેના ભવિષ્ય ઉજવળ બને. શિક્ષક એ દરેક બાળકને શિક્ષત બનાવવાનું કામ કરે છે. બાળકો માટે રોલ મોડેલ સમાન હોય છે. પણ કેટલાક શિક્ષકો કેટલીકવાર એવી હરકતો કરી બેશે છે કે સૌ કોઈ વિચારમાં પડી જાય. હાલમાં આવો જ એક વીડિયો વાયરલ (Viral video) થયો છે. સોશિયલ મીડિયા પર દરરોજ સરકારી શાળા સાથે જોડાયેલા કોઈને કોઈ વીડિયો ચર્ચામાં રહે છે. હાલનો વાયરલ વીડિયો જોયા પછી તમે ચોંકી જશો. વીડિયોમાં સરકારી શાળાના આચાર્ય (Principal) અને શિક્ષક વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી. તો ચાલો જાણીએ આ વીડિયો ક્યાનો છે અને આ લડાઈ પાછળનું કારણ શું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના લખીમપુરના સદર બ્લોક સ્થિત મહાગુખેડા પ્રાથમિક શાળાની છે. જ્યાં હાજરી પત્રકમાં સહી બાબતે ઝઘડો શરૂ થયો હતો અને પછી બોલાચાલી દરમિયાન બંને ગુસ્સે થયા હતા અને એકબીજા સાથે મારમારી કરવા લાગ્યા હતા. બોલાચાલી બાદ પ્રિન્સિપાલે મહિલા શિક્ષકને ચપ્પલ વડે માર માર્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર અન્ય શિક્ષકોએ દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડ્યો હતો.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વીડિયો ન્યૂઝ એજન્સી ANIએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. હમણા સુધી 14.8 હજારથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. બંને પક્ષે મારામારી અંગે ખેરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસ પણ હરકતમાં આવી હતી. આ ઘટના બાદ લખીમપુરના બેઝિક એજ્યુકેશન ઓફિસર લક્ષ્મીકાંત પાંડેએ જણાવ્યું કે વાયરલ વીડિયોના આધારે સ્કૂલના પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે તેણે કહ્યું કે આવી ઘટના ખૂબ જ શરમજનક છે. મામલો સામે આવ્યો છે, આ સાથે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જે પણ દોષિત હશે તેની સામે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">