Viral: બિમાર વ્યક્તિએ રેસ્ટોરંટમાંથી ફૂડ ઓર્ડર કર્યુ પરંતુ બદલામાં તેને એવું કઇંક મળ્યુ કે તે ચોંકી ગયો

ઓસ્ટ્રેલિયામાં એક બિમાર વ્યક્તિને ભૂખ લાગી અને તેણે રેસ્ટોરંટમાંથી ખાવાનું ઓર્ડર કરવાનું નક્કી કર્યુ. પરંતુ જે સમયે તે ઓર્ડર કરી રહ્યો હતો તે સમયે રેસ્ટોરંટ બંધ થવાની તૈયારીમાં હતુ માટે એણે ઓર્ડર કરતી વખતે એક માફી પત્ર પણ લખ્યો હતો.

Viral: બિમાર વ્યક્તિએ રેસ્ટોરંટમાંથી ફૂડ ઓર્ડર કર્યુ પરંતુ બદલામાં તેને એવું કઇંક મળ્યુ કે તે ચોંકી ગયો
Viral News
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 2:02 PM

સોશિયલ મીડિયામાં (Social Media) કોઇ પણ ખાસ કન્ટેન્ટ કે સમાચારને વાયરલ (Viral News) થતા સમય નથી લાગતો. આપણે સોશિયલ મીડિયા પર રોજ કઇંક એવું જોતા કે વાંચતા હોયએ છીએ જે આપણા ચહેરા પર સ્મિત લાવી દે અથવા તો આપણને ચોંકાવી દે. હાલમાં એક એવો જ કિસ્સો વાયરલ થઇ રહ્યો છે જેના વિશે સાંભળ્યા બાદ તમારા ચહેરા પર પણ હળવી સ્માઇલ આવી જશે.

ખરેખર આ વાયરલ ઘટના ઓસ્ટ્રેલિયાની (Australia) છે. અહીં એક બિમાર વ્યક્તિએ રેસ્ટોરંટમાંથી ફૂડ ઓર્ડર કર્યુ (Ordered Food from Restaurant) પરંતુ બદલામાં તેને એવું કઇંક મળ્યુ કે જેને જોઇને તેની તબિયતમાં ઘણો સુધાર આવી ગયો હશે. તો આવો જાણીએ કે સમગ્ર મામલો છે શું

ઓસ્ટ્રેલિયામાં એક બિમાર વ્યક્તિને ભૂખ લાગી અને તેણે રેસ્ટોરંટમાંથી ખાવાનું ઓર્ડર કરવાનું નક્કી કર્યુ. પરંતુ જે સમયે તે ઓર્ડર કરી રહ્યો હતો તે સમયે રેસ્ટોરંટ બંધ થવાની તૈયારીમાં હતુ માટે એણે ઓર્ડર કરતી વખતે એક માફી પત્ર પણ લખ્યો હતો. તેણે પત્રમાં એ પણ લખ્યુ કે જો રેસ્ટોરંટના સ્ટાફને તેનો ઓર્ડર તૈયાર કરવામાં મુશ્કેલી આવતી હોય તો તેઓ ઓર્ડર કેન્સલ કરી નાખે

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

તેણે પત્રમાં લખ્યુ હતુ કે આટલા મોડા ફૂડ ઓર્ડર કરવા બદલ માફી માંગુ છુ. હું ખૂબ બિમાર છુ અને હમણાં જ ઉંઘમાંથી ઉઠ્યો છુ. જો તમે તમારે મારો ઓર્ડર કેન્સલ કરવો પડે તો તેનાથી મને કોઇ સમસ્યા નહીં હોય હુ આ વાતને સમજીશ

આ પત્ર વાંચીને રેસ્ટોરંટે તેમને ફ્રી ગાર્લિક બ્રેડ અને એક મેસેજ મોકલવાનું નક્કી કર્યુ તેમણે પત્રમાં લખ્યુ કે આટલી કાઇન્ડ નોટ બદલ તમારો આભાર. મોડા ખાવાનું ઓર્ડર કરવા બદલ તમે સ્ટ્રેસ ન લો. અમારા તરફથી અમે તમને ગાર્લિક બ્રેડ મોકલીએ છીએ અમને આશા છે કે તે તમને સારુ ફિલ કરવામાં મદદ કરશે. તમારા પત્રએ અમારો દિવસ ખાસ બનાવી દીધો છે. તમારો આભાર.

આ પણ વાંચો –

Farmers Protest: ખેડૂત નેતા રાકેશ ટિકૈતનો દાવો, આંદોલનમાં કોઈ મતભેદ નથી, સરકાર ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે

આ પણ વાંચો –

વાપીમાં ભાજપનો ભગવો લહેરાશે! અત્યાર સુધી આટલા વોર્ડમાં ભાજપની પેનલની જીત, મતગણતરી ચાલુ

આ પણ વાંચો –

Parliament Update: લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત, અધ્યક્ષે રાજ્યસભાના સાંસદોનું સસ્પેન્શન પાછુ ખેંચવાની વિનંતી ફગાવી

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">