Video: દુલ્હા દુલ્હને તેમના ખતરનાક મુવ્સથી સ્ટોજ પર લાવી દીધી જાન, પછી કર્યુ કંઈક એવુ કે દંગ રહી ગયા લોકો

New Dulhan Ka Dance: વાયરલ વીડિયોની શરૂઆતમાં દુલ્હા-દુલ્હન ગજબના ભાંગડા કરતા જોઈ શકાય છે. ત્યારબાદ બંને કંઈક એવુ કરે છે કે ત્યાં હાજર દરેક લોકો હૈરાન રહી જાય છે. ત્યારબાદ ચીઅર પણ કરે છે.

Video: દુલ્હા દુલ્હને તેમના ખતરનાક મુવ્સથી સ્ટોજ પર લાવી દીધી જાન, પછી કર્યુ કંઈક એવુ કે દંગ રહી ગયા લોકો
દુલ્હા-દુલ્હને તેમના ડાન્સથી લગાવી આગImage Credit source: Instagram/@Manishmalhotravows
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2023 | 5:08 PM

Bride Groom Dance Video: થોડા દિવસોમાં લગ્નગાળાની સિઝન ફરી શરૂ થશે. એવામાં સોશિયલ મીડિયાની ‘દુનિયા’ માં ફરી એકવાર દુલ્હા-દુલ્હનના વીડિયોઝથી બહાર આવી ગઈ છે. જેમાથી કેટલાક વીડિયોમાં દુલ્હન તેની અદાઓથી લોકોના દિલ જીતી રહી છે. તો કેટલાકમાં દુલ્હા દુલ્હન તેમના ધમાકેદાર ડાન્સના કારણે છવાયેલા રહ્યા છે. હાલ એક એવો જ વીડિયો લોકોનું ધ્યાન તેમની તરફ ખેંચી રહ્યો છે. જેમા દુલ્હા-દુલ્હન તેમની કાતિલ અદાઓથી ડાન્સ સ્ટેજ પર આગ લગાવી દે છે. પરંતુ ડાન્સ કરતા કરતા બંને કંઈક એવુ કરે છે કે જેને જોઈને દરેક લોકો હેરાન રહી જાય છે. તો આવો જોઈએ કે આખરે વીડિયોમાં એવુ શું છે કે જેમણે હરકોઈને દંગ કરી દીધા છે.

એ જણાવવાની જરૂર નથી કે લગ્નનો દિવસ દરેક વ્યક્તિ માટે ઘણો ખાસ હોય છે. એવામાં અનેક કપલ આ દિવસને યાદગાર બનાવવા માટે કંઈક હટકે કરે છે. આ જ શૃંખલામાં સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યો છે. જેમા દુલ્હને ઘણી સુંદર સિલ્વર કલરની ચોલી પહેરી છે જ્યારે વરરાજાએ ટક્સ  પહેરેલુ જોઈ શકાય છે. શરૂઆતમાં બંને ગજબના ભાંગડા કરે છે. ત્યારબાદ બંને ફ્લોર પર રાખેલા એક બાર પર પુલઅપ્સ કરવા લાગે છે. પહેલા તો આ જોઈને મહેમાનો દંગ રહી જાય છે. ત્યારબાદ તેને ચીયર કરવા લાગે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અહીં જુઓ દુલ્હનનો ડાન્સ વીડિયો

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રાામ પર manishmalhotraws નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 13 હજારથી વધુ લોકો લાઈક કરી ચુક્યા છે. જ્યારે અનેક લોકોએ કમેન્ટ્સ કરી છે. મોટાભાગના યુઝર્સ દુલ્હનની સ્ટેમિનાની ભારોભાર પ્રશંસા કરી રહ્યા છે.

એક યૂઝરનું કહેવુ છે કે જે પણ કહો, દુલ્હનની સ્ટેમિના ગજબની છે. તો ડાન્સ પણ પણ જોરદાર કર્યો છે. બીજા યુઝરે લખ્યુ છે કે મને લાગે છે કે દુલ્હનના એબ્સ વરરાજાથી પણ કમાલના હશે. ગર્લ પાવર. અન્ય એક યુઝરે લખ્યુ છે કે આટલા ભારે લેંઘા-ચોલીમાં પુલઅપ્સ કરવુ એ કંઈ નાની-સૂની વાત નથી. કમાલ કરી નાખી. કુલ મળીને આ વીડિયો લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે અને તેને ઘણો એન્જોય પણ કરી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">